By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    2 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    2 days ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    2 days ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    2 days ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    2 days ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    2 days ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    2 days ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    3 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    2 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    3 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    4 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    5 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    4 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નાકમાં રિંગ, માથે તિલક… પ્રભાસની ફિલ્મ સાલારના પૃથ્વીરાજનો ફર્સ્ટ લૂક વાયરલ થયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > નાકમાં રિંગ, માથે તિલક… પ્રભાસની ફિલ્મ સાલારના પૃથ્વીરાજનો ફર્સ્ટ લૂક વાયરલ થયો
બોલીવુડમનોરંજન

નાકમાં રિંગ, માથે તિલક… પ્રભાસની ફિલ્મ સાલારના પૃથ્વીરાજનો ફર્સ્ટ લૂક વાયરલ થયો

Khaskhabar Editor
Last updated: 2023/10/17 at 10:27 AM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

પ્રભાસની આવનારી ફિલ્મ ‘સાલાર’ માંથી હવે પૃથ્વીરાજ સુકુમારનનો ફર્સ્ટ લૂક બહાર પડ્યો છે. ગળામાં શાલ, કાળો ડ્રેસ, કપાળ પર કાળું તિલક અને નોઝ રિંગ સાથે ડેશિંગ અવતારમાં જોવા મળ્યો પૃથ્વીરાજ.

પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ સાલારનો ક્રેઝ ચાહકોના માથા ઉપર જઈ રહ્યો છે. મેકર્સે સાઉથના સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારનનો ફર્સ્ટ લૂક તેમના 41માં જન્મદિવસ પર શેર કર્યો હતો. ફિલ્મમાં પૃથ્વીરાજ વર્ધારાજા મન્નારની ભૂમિકા ભજવી રહ્યો છે. ફેન્સને એક્ટરનો ફર્સ્ટ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અભિનેતાના નવા લુકથી ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. સલારનું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

- Advertisement -

Wishing ‘𝐕𝐚𝐫𝐝𝐡𝐚𝐫𝐚𝐣𝐚 𝐌𝐚𝐧𝐧𝐚𝐚𝐫’ 𝗧𝗛𝗘 𝗞𝗜𝗡𝗚 @PrithviOfficial, a majestic birthday.#HBDVardharajaMannaar #HBDPrithvirajSukumaran#SalaarCeaseFire #Salaar @SalaarTheSaga #SalaarCeaseFireOnDec22 pic.twitter.com/hNDdna6CNQ

— Hombale Films (@hombalefilms) October 16, 2023

- Advertisement -

સાલારમાંથી પૃથ્વીરાજ સુકુમારનનો લુક જાહેર થયો
જણાવી દઈએ કે રીલીઝ થયેલા પોસ્ટરમાં પૃથ્વીરાજ ડેશિંગ અવતારમાં જોવા મળે છે. એમને ગળામાં શાલ સાથે કાળો ડ્રેસ પહેર્યો છે અને તેના કપાળ પર કાળું તિલક લગાવ્યું છે આ સાથે જ નાકની રિંગ પહેરી છે. આ પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે કે, “હેપ્પી બર્થ ડે ટુ ‘વર્ધારાજા મન્નાર’ ધ કિંગ @PrithviOfficial. ફિલ્મમાં તે રાજા મન્નરના પુત્ર વર્ધારાજા મન્નારની ભૂમિકા ભજવશે. ‘ ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે, અભિનેતાએ ફિલ્મ નિર્માતા પ્રશાંત નીલ, પ્રભાસ અને સમગ્ર ટીમનો આભાર માન્યો. હું આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.

Thank you for all the love and wishes! A couple of months back when I was moving around on crutches after my knee surgery, Supriya had asked me what I wanted for birthday this year. I said “I want to be on sets doing what I love”. I’m shooting #L2E today! So I guess this is as… pic.twitter.com/JuQfdhKwsk

— Prithviraj Sukumaran (@PrithviOfficial) October 16, 2023

પહેલા ફિલ્મ 28 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી
ફિલ્મમાં પૃથ્વીરાજ અનોખા અંદાજમાં જોવા મળશે. ફેન્સ અભિનેતાના દમદાર લુકના વખાણ કરતા થાકતા નથી. મહત્વનું છે કે સાલારમાં પ્રભાસ, શ્રુતિ હાસન, ટીનુ આનંદ, શ્રિયા રેડ્ડી, જગપતિ બાબુ મુખ્ય ભૂમિકામાં છે. સલાર હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે. પ્રભાસના ફેન્સ આ એક્શન થ્રિલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અગાઉ, નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે. જો કે, નિર્માતાઓએ ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શન પર કામ કરવાનું નક્કી કર્યું હોવાથી તે મુલતવી રાખવામાં આવ્યું હતું.

હવે શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી ની પ્રભાસની ફિલ્મ સલાર સાથે બોક્સ ઓફિસ પર ટક્કર જોવા મળશે. શાહરૂખ અને તાપસી પન્નુ પહેલીવાર ડંકી ફિલ્મમાં સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને રાજકુમાર હિરાણી ડિરેક્ટ કરી રહ્યા છે.

 

You Might Also Like

‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…

હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…

ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ

ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ

TAGGED: prabhash, prithvirajsukumaran, salar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘જબ તક ટાઈગર મરા નહીં તબ તક…’: સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3નું એક્શન ટ્રેલર રિલીઝ
Next Article આજે ત્રીજું નોરતું: માતા ચંદ્રઘંટાના પાઠ કરવા માત્રથી તમામ કષ્ટો થશે દૂર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મનોરંજન

હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
મનોરંજન

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?