રાજકોટના તમામ જાગૃત નાગરિકો સાથે મળી કેસ લડીએ
વકીલ બંધુઓ 500 રૂ.ના ટોકન ચાર્જથી કેસ લડી આપશે, માત્ર 1-2 વખત સહી કરવા આવવાનું રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
- Advertisement -
સોમવારથી ફરજિયાત હેલ્મેટના કાયદાનું અમલીકરણ શરૂ થશે ત્યારે રાજકોટમાં હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ લીગલ ટીમ મેદાને આવી છે તેમજ રાજકોટના જાગૃત નાગરીકે હુંકાર કર્યો છે કે હેલ્મેટ માટે કોઈને પણ પકડે તો સમાધાન શુલ્ક કે દંડ આપવાની જરૂર નથી. આ માટે હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ લીગલ ટીમમાં શહેરના 60 જેટલા વકીલ બંધુએ સાથે મળી હેલ્મેટના કાયદા સામે લડવાનો નિર્ણય કર્યો છે ત્યારે રાજકોટના જાગૃત નાગરીકોને માત્ર 500 રૂ.ના ટોકન ચાર્જથી કેસ લડી આપશે તે માટે માત્ર 1-2 વખત સહી કરવા આવવાનું રહેશે તેમ જણાવ્યુ છે. આ ઉપરાત હેલ્મેટના કેસ બાબતે 99040 86429 નંબર પર માત્ર વોટ્સઅપ જ કરવું કોલ નહી અથવા તો રૂબરૂ મળવાનું રહેશે તેમ એડવોકેટ હર્ષિલ શાહે જણાવ્યુ હતુ. આગામી સમયમાં 1000થી વધુ વકીલો આ લડતમાં જોડાશે.
હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ લીગલ ટીમ
1. પરેશભાઈ વ્યાસ
2. મુકેશભાઈ ઠક્કર
3. અશ્વિનભાઈ ગોસાઈ
4. ચંદ્રસિંહ પરમાર
5. ચંદ્રસિંહ તલાટીયા
6. નિલેશભાઈ અગ્રાવત
7. ચિરાગભાઈ કુકરેચા
8. જિતેન્દ્ર ધૂળકોટિયા
9. આકાશભાઇ શાહ
10. વિનેશભાઈ છાયા
11. એમ.વી.મેવાસીયા
12. ચિરાગ સંચાણીયા
13. મહેન્દ્રભાઈ શાહ
14. હરસુખભાઈ મકવાણા
15. રવિભાઈ વાઘેલા
16. જીગ્નેશભાઈ તેરૈયા
17. જીતેન્દ્રભાઈ કુબાવત
18. શિવરાજસિંહ ઝાલા
19. કુલદીપસિંહ જાડેજા
20. ઓમ વાય પરમાર
21. નીલભાઈ શુક્લ
22. જીતેશભાઇ રાઠોડ
23. પ્રશાંત રૂપારેલિયા
24. હિમાંશુભાઈ પારેખ
25. તુષારભાઈ વાઘેલા
26. મહેન્દ્રભાઈ ભાલુ
27. ઘનશ્યામભાઈ વાંક
28. મોહિતભાઈ ઠક્કર
29. કશ્યપભાઇ ઠક્કર
30. રવિભાઈ મૂલીયાના
31. દુષ્યંતસિંહ જાડેજા
32. પ્રવિણભાઇ થાનકી
33. મિતરાજસિંહ જાડેજા
34. વિરેન્દ્રસિંહ ઝાલા
35. રૂપલબેન થડેશ્વર
36. મેઘાવીબેન ગજ્જર
37. એકતાબેન ધોરડા
38. પૂજાબેન સોમૈયા
39. જયદેવસિંહ જાડેજા
40. સાગરભાઈ જાની
41. સોનાબેન પટેલ
42. ભૂમિ આગેચાલીયા
43. બીનાબેન લીગાવલ
44. જયપાલસિંહ રાણા
45. બીનાબેન પટેલ
46. દિવ્યકાંતભાઈ કાપડી
47. રમાબેન ગુપ્તા
48. અલ્કાબેન પંડ્યા
49. કલ્પેશભાઇ મારી
50. હેતલબેન ભટ્ટ
51. અલ્પાબેન મોદી
52. ચિત્રાંગભાઈ વ્યાસ
53. નેહાબેન રાવલ
54. રાજીવભાઈ ચૌહાણ
55. રીનાબેન સરના
56. વૈશાલીબેન ચાવડા
57. ધનરાજ જાડેજા
58. અભીભાઈ કામલીયા
59. પ્રશાંતભાઈ શુક્લ
60. યશભાઈ ભીંડોરા