આસામમાં બિહુંનો તહેવાર ખૂબ જ સાંસ્કૃતિક રીતે મનાવવામાં આવે છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે આસામની મુલાકાતે હતા તે સમયે રાજધાની ગુવાહાટીમાં 11304 કલાકારોએ સામુહિક રીતે બિહુ નૃત્ય રજૂ કર્યુ હતું અને તેની સાથે 2845 ઢોલ વાદકોએ પણ સાથ આપ્યો તે એક વર્લ્ડ રેકોર્ડ હતો.
- Advertisement -
આ અગાઉ 1356 ઢોલવાદકો સાથે 10000 જેટલા નૃત્યકોનો રેકોર્ડ હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને બિહુંની ભાવનાને મહેસુસ કર્યાની લાગણીની અભિવ્યક્ત કરી હતી.