By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    7 hours ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    7 hours ago
    ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ
    8 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    1 day ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    4 hours ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    1 day ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    1 day ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 hours ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    6 hours ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    7 hours ago
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    1 day ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    7 hours ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    1 day ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    4 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ: ડાયમંડ લીગમાં ચેમ્પિયન બનનારો પ્રથમ ભારતીય ખેલાડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ: ડાયમંડ લીગમાં ચેમ્પિયન બનનારો પ્રથમ ભારતીય ખેલાડી
સ્પોર્ટ્સ

નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ: ડાયમંડ લીગમાં ચેમ્પિયન બનનારો પ્રથમ ભારતીય ખેલાડી

Khaskhabar Editor
Last updated: 2022/09/09 at 1:14 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

ઓલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ ડાયમંડ લીગ ફાઇનલ્સમાં ખિતાબ જીત્યો છે. જ્યુરીખમાં થયેલ ફાઇનલમાં નીરજ ચોપરાએ 88.44 મીટરના બેસ્ટ થ્રો સાથે આ ખિતાબ જીત્યો છે. 24 વર્ષના નીરજ ડાયમંડ લીગ ફાઇનલ જીતનાર પહેલા ભારતીય પણ બની ગયા છે. ફાઇનલમા ભારતીય એથલીટે ચેક ગણરાજ્યનાં ઓલમ્પિક રજત મેડલ વિજેતા યાકુબ વાડલેજ અને જર્મનીનાં જુલિયન વેબરને પછાડ્યા છે. વાડલેજ 86.94 મીટરના બેસ્ટ થ્રો સાથે બીજા અને જર્મનીનાં જુલિયન વેબર ત્રીજા નંબર પર છે.

Golds,Silvers done, he gifts a 24-carat Diamond 💎 this time to the nation 🇮🇳🤩

- Advertisement -

Ladies & Gentlemen, salute the great #NeerajChopra for winning #DiamondLeague finals at #ZurichDL with 88.44m throw.

FIRST INDIAN🇮🇳 AGAIN🫵🏻#indianathletics 🔝

X-*88.44*💎-86.11-87.00-6T😀 pic.twitter.com/k96w2H3An3

- Advertisement -

— Athletics Federation of India (@afiindia) September 8, 2022

88.44 મીટરના બેસ્ટ થ્રો સાથે ખિતાબ જીત્યો

હરિયાણામાં પાનીપત પાસે ખંડરા ગામના નિરજે 27 ઓગસ્ટનાં રોજ ડાયમંડ લીગનાં લૂસાને લીગનો ખિતાબ જીત્યો હતો. લૂસાને લીગને જીતીને ડાયમંડ લીગ ગ્રાન્ડ ફાઇનલમા તેમને જગ્યા બનાવી હતી. આ પહેલા પણ તેમણે વર્ષ 2017 અને 2018મા પણ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું અને ક્રમશઃ 7 મા અને ચોથા સ્થાન પર રહ્યા હતા.

જ્યુરીખમાં થયેલ ડાયમંડ લીગ ફાઇનલમાં નીરજની શરૂઆત સારી રહી ન હતી. દબાણમાં મુકાબલામા નિરજનો પહેલો થ્રો ફાઉલ રહ્યો. જોકે, ઇજા બાદ મેદાનમાં વાપસી કરનાર નીરજે બીજા જ પ્રયાસમાં પોતાના વિરોધીઓને પછાડ્યા. તેમણે બીજા પ્રયાસમાં 88.44 મીટર દૂર ભાલો ફેંક્યો. ત્રીજા પ્રયાસમાં 88 મીટર અને ચોથામાં 86.11 મીટર, પાંચમા પ્રયાસમાં 87 મીટર અને છઠ્ઠામા 83.60 મીટર દૂર ભાલો ફેંક્યો.

India's javelin ace Neeraj Chopra finishes 1st in Diamond League 2022 final in Zurich with a massive throw of 88.44m in his second attempt.

(File photo) pic.twitter.com/ouNEFY4ypB

— ANI (@ANI) September 8, 2022

13 મહિનામાં નીરજે જીત્યો ચોથો ખિતાબ
નીરજ ચોપરાએ ગત વર્ષે ટોક્યો ઓલમ્પિકમા ગોલ્ડ જીતીને ખળભળાટ મચાવ્યો હતો. અભિનવ બિન્દ્રા બાદ ઓલમ્પિકમા ગોલ્ડ જીતનાર બીજા ભારતીય તેઓ બન્યા હતા. આ ઉપરાંત, એથલેટિક્સમા ગોલ્ડ જીતનાર નીરજ પહેલા ખેલાડી છે. આ વર્ષે નીરજે ત્રણ મોટા કારનામાં કર્યા છે. તેમણે અમેરિકાનાં યૂઝીનમા 24 જુલાઇનાં રોજ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપનાં ફાઇનલમા સિલ્વર મેડલ જીત્યો હતો. આ દરમિયાન નીરજ ઇજાગ્રસ્ત પણ થયા હતા અને તેમણે કોમનવેલ્થ ગેમ્સ 2022મા ભાગ લીધો ન હતો. ઇજાના એક મહિના બાદ તેમણે મેદાન પર વાપસી કરી હતી અને ઇતિહાસ રચ્યો. ડાયમંડ લીગનાં લૂસાને ચરણમા નીરજે પહેલા જ પ્રયાસમાં 89.08 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આ તેમના કરિયરનો ત્રીજો સર્વશ્રેષ્ઠ પ્રયાસ હતો. તેમણે લૂસાનેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે તેમણે ડાયમંડ લીગનાં ફાઇનલમા પણ ખિતાબ જીત્યો છે.

You Might Also Like

ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં

T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી

હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું

IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ

હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

TAGGED: diamondleague, javelinace, nirajchopra, throw, WIN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાષ્ટ્રપતિના ચાલુ ભાષણમાં જ થઈ સુપરમેનની એન્ટ્રી, વાયરલ થયો વીડિયો
Next Article દિલ્હીના આઝાદ માર્કટમાં વિસ્તારમાં બની દુર્ઘટના: નવી બનનારી બિલ્ડીંગ પડવાથી કેટલાય મજૂરો દટાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર
એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !
પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર
હકીકત આવી પણ હોઈ શકે !
‘મારું હિત કર્યું એટલે સારા અને અહિત કર્યું એટલે ખરાબ’ એ ‘અહમ્’ની ઓળખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
સ્પોર્ટ્સ

હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?