By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    2 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    2 days ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    2 days ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    2 days ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    2 days ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    2 days ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    2 days ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    3 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    2 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    3 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    4 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    5 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    4 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: RTOમાં 8 વર્ષથી વેરો ન ભરનારા 1200થી વધુ વાહનધારકોને રૂ. 20 કરોડની નોટિસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > RTOમાં 8 વર્ષથી વેરો ન ભરનારા 1200થી વધુ વાહનધારકોને રૂ. 20 કરોડની નોટિસ
રાજકોટ

RTOમાં 8 વર્ષથી વેરો ન ભરનારા 1200થી વધુ વાહનધારકોને રૂ. 20 કરોડની નોટિસ

Khaskhabar Editor
Last updated: 2024/07/31 at 5:02 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

મિલકત બોજાની નોટિસ મળતા 243 કેસમાં 1 કરોડનો વેરો ભરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ આરટીઓ કચેરીના ઇતિહાસમાં પ્રથમ વખત વેરો ભરપાય ન કરનારા વાહનધારકોને નોટિસો ફટકારવામાં આવી રહી છે.
જેમાં 1,223 વાહનોને નાયબ મામલતદાર મારફત RRC એટલે કે, રેવન્યૂ રિકવરી સર્ટિફિકેટ ઇસ્યૂ કરવામાં આવી રહ્યા છે. 2થી 8 વર્ષ સુધી વેરો ભરપાય ન કરનારા વાહનધારકોને રૂ.20 કરોડથી વધુના વેરાની ચૂકવણી માટે મિલકત કબ્જાની નોટિસ આપવામાં આવી રહી છે. જેથી વાહનધારકો વેરો ભરપાય કરવા લાગ્યા છે અને 243 કેસમાં 1 કરોડનો વેરો વાહનધારકોએ ભરી દીધો છે.

- Advertisement -

રાજકોટના ઇન્ચાર્જ RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, મોટર વ્હિકલ એક્ટ અને રુલ્સ મુજબ તેમજ મોટર વ્હિકલ ટેક્સ એક્ટ મુજબ કોઈપણ વાહન હોય તેને વેરો ભરવાનો હોય છે. પરંતુ ઘણા એવા વાહનો છે કે, જેમના દ્વારા વર્ષો સુધી વેરો ભરપાય કરવામાં આવ્યો નથી. એટલે કે, જે વાહનો દ્વારા 2 વર્ષથી 8 વર્ષ સુધીમાં વેરો ભરવામાં આવ્યો નથી. તેઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું. તેવા વાહનોને RRC એટલે કે રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ આરટીઓ કચેરી દ્વારા વર્ષોથી વાહનોનો ટેક્સ ન ભરનાર અને સરકારી લેણાંની ભરપાય ન કરનાર વાહનમાલિકોને નોટિસ આપવામા આવી છે. જેમાં કચેરીના નાયબ મામલતદાર હીરબેન દ્વારા (RRC ) રેવેન્યૂ રિકવરી સર્ટિફિકેટની 1223 જેટલી નોટિસ આપવામાં આવેલ હતી. જેમાં 243 કેસમાં 40,582 સ્કૂલ બસ, 7,21,346 ટેક્સી વાહન, 7,50,158 મેક્સી વાહન, 26,40,576 ગુડ્સ વાહન, 12,69,342 એક્સકેવેટર અને સ્પેશિયલ ક્ધસ્ટ્રક્શન વ્હિકલ 45,85,432ની વસૂલાત કરવામા આવી છે.
આમ ઉપરોક્ત તમામ 243 જેટલાં વાહનોની કુલ રકમ 1,00,07,438 જેટલી બાકી રહેલ વાહનોની ટેક્સની રકમની વસુલાત કરવામાં આવેલ છે. ઉપરાંત બાકી રહેલ 421 વાહન માલિકોને રિમાઇન્ડર અને કલમ 152 હેઠળ નોટિસ પાઠવવામા આવેલ છે. વધુમા જણાવવાનું કે વીંછિયા, ગોંડલ, જેતપુર, રાજકોટ ગ્રામ્ય અને ઉપલેટા મામલતદારને 23 જેટલાં કેસોમાં વસુલાત માટે બોજા નોંધ કરી મિલકતોની વિગતો મંગાવેલ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ RTO કચેરી મારફત જે વાહનધારકો દ્વારા વર્ષોથી વેરો ભરવામાં આવ્યો નથી તેવા વાહનધારકોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને તે લિસ્ટ મુજબ નાયબ મામલતદાર દ્વારા જે-તે તાલુકામાં જે વાહનો હોય તે વાહનધારકોને નોટિસ આપવામાં આવી રહી છે.

જે નોટિસમાં વાહનધારકોને એવું જણાવવામાં આવે છે કે, નોટિસ અપાયાના 15 દિવસમાં જવાબ રજૂ કરવામાં નહીં આવે તો તેઓની સ્થાવર અને જંગમ મિલકત પર બોજો નાખવાની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે, જે વાહનધારકો દ્વારા વાહનોનો વેરો ભરવામાં આવ્યો નથી તેઓની મિલકત પર બોજો નાખી કડક કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -

You Might Also Like

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

ત્રણ પૂર્વ નગરસેવકના નસીબ ફરી ચમક્યા: બેના પત્નીને ટિકિટ

રાજકોટ ભાજપમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો: કાર્યકરોનો જનસેલાબ ઉમટ્યો

TAGGED: notice, Rajkot, RTO
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સબ જુનિયર અન્ડર-14 ભાઈઓની ફૂટબોલ ટુર્નામેન્ટમાં સેમિફાઈનલમાં રાજકોટના ખેલાડીઓનો સમાવેશ
Next Article પોરબંદરનાં ઓડદર નજીકની દાના પાની હોટેલમાં ડિમોલિશન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?