એસટી ડેપો ખાતે ડ્રાઈવર ડેની ઉજવણી : સારી કામગીરી બદલ 10 ડ્રાઈવરોનું બહુમાન કરાયું, વાંકાનેર એસટી ડેપો ખાતે નેશનલ રોડ સેફટી મંથ -2025 અંતર્ગત આજરોજ ડ્રાઈવર ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમા10 વધુ ડ્રાઇવર સન્માન કરાયું હતું. જેમાં ઇન્ચાર્જ ડેપો મેનેજર જયુભા ડી જાડેજા એટીઆઈ રહીમભાઈએ પરમાર એટીઆઈ હકુમવીર સિંહ પરમારની ઉપસ્થિતિમાં ડ્રાઇવરને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ હતા. તેમજ નેશનલ રોડ સેફટી મંથ અનવ્યે માર્ગદશન આપ્યું હતું.
વાંકાનેર એસટી ડેપો ખાતે ડ્રાઈવર ડેની ઉજવણી 10 થી વધુ ડ્રાઇવરનુ સન્માન કરાયું

Follow US
Find US on Social Medias


