વંથલીના બસ સ્ટેન્ડ પાછળ છેલ્લા સાત દિવસ થયા પાણીનો બેફામ વેડફાટ થતો જોવા મળી રહ્યો છે લાખો લિટર પાણી રસ્તા પર વહી રહ્યું છે આ બાબતે વંથલીના નગરપાલિકાના પ્રશાંતભાઈ વિરમગામાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આર એન્ડ બી ની મંજૂરીને કારણે રસ્તો તોડી શકાયો ન હોય અને બ્રેકર તેમજ માણસોના અભાવે આ કામગીરી કરી શકાય નથી.આર એન બી ની મંજૂરી ના વાકે અને જરૂરી ટેકનિકલ સાધનો બ્રેકર તેમજ માણસોના અભાવે વંથલીમાં લાખો લિટર પાણી રસ્તા પર વહી રહ્યું છે તેમજ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી સામે આવી રહી છે.
વંથલીમાં ભળ ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ: સાત દિવસ થયો પાણીનો બેફામ વેડફાટ
Follow US
Find US on Social Medias