By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોમવારથી ધો. 10-12ની બોર્ડની પરીક્ષા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > EDUCATION > સોમવારથી ધો. 10-12ની બોર્ડની પરીક્ષા
EDUCATION

સોમવારથી ધો. 10-12ની બોર્ડની પરીક્ષા

Khaskhabar Editor
Last updated: 2022/03/26 at 4:28 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

જિલ્લા મથકો પર શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો

ધોરણ 10માં સોમવારે ગુજરાતી, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ નામાના મૂળ તત્વોનું પેપર : પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મીઠું મોઢું કરીને સ્વાગત કરાશે

Contents
જિલ્લા મથકો પર શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયોબોર્ડની પરીક્ષામાં સ્કૂલના ટ્રસ્ટી કે સભ્યો હાજર રહી શકશે નહીં

તારીખ 28 ને સોમવારથી ધોરણ 10 અને 12 ની પરીક્ષા નો પ્રારંભ થશે. બોર્ડની પરીક્ષાને લઇને રાજકોટ સહિત રાજ્યભરમાં શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે બોર્ડની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ અને શુભેચ્છાઓ મળી રહી છે. બે વરસ સુધી કોરોના ના લીધે માસ પ્રમોશન મળ્યા બાદ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2022ની ધોરણ 10 અને 12 ની પરીક્ષા આગામી તારીખ 28 ને સોમવારથી શરૂ થવા જઈ રહી છે.

- Advertisement -

ગુજરાતમાં ધોરણ 10 માટે 9.64.529 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સાયન્સ માટે 95982 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.25.834 વિદ્યાર્થીઓ આખા વરસની મહેનતનો નિચોડ બોર્ડની પરીક્ષા દરમિયાન આપશે. બોર્ડની પરીક્ષાને લઇને રાજ્ય પરીક્ષા સમિતિ દ્વારા એક્શન પ્લાન મૂકવામાં આવ્યો હતો. શિક્ષણ તંત્ર દ્વારા પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓની સંખ્યા કેન્દ્રોની સંખ્યા અને બ્લોક વ્યવસ્થા ઉપરાંત તમામ પરીક્ષા સ્થળો પર સીસીટીવી કેમેરા જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, સતત વીજ પુરવઠો ચાલુ રહે તે માટે પીજીવીસીએલ સાથે સતત સંકલન, પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહનવ્યવહારની વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓને શિક્ષણ તંત્રે આખરી ઓપ આપી દીધો છે આ ઉપરાંત આ વર્ષે કોરોના સંદર્ભે સાવચેતી માટે પરીક્ષા બિલ્ડિંગ ને રોજેરોજ સેનેતાઈઝ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓએ માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા આપવા માટે સુચના આપવામાં આવી છે.

બોર્ડની પરીક્ષામાં સ્કૂલના ટ્રસ્ટી કે સભ્યો હાજર રહી શકશે નહીં

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં સ્કૂલના ટ્રસ્ટીઓ કે તેના સભ્યો ઉપસ્થિત રહી શકશે નહીં એવો આદેશ શિક્ષણ બોર્ડ દ્રારા કરવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રોમાં પારદર્શકતા જળવાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા સંચાલક મંડળના હોદ્દેદારો કે સભ્યોને પરીક્ષાની કોઈ કામગીરી સોંપવામાં આવતી નથી. જેથી પરીક્ષા વખતે તેમણે પરીક્ષા કેન્દ્રો પર હાજર રહેવું નહી તેવી સ્પષ્ટ્ર સૂચના આપવામાં આવી છે. આ અંગે બોર્ડ દ્રારા રાયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખી તેમના તાબાની સ્કૂલો કે યાં પરીક્ષા કેન્દ્રો હોય તે શાળાના સંચાલકોને સૂચના આપવા માટે જણાવ્યું છે. બોર્ડની પરીક્ષામાં પારદર્શકતા જળવાય તે માટે ટ્રસ્ટીઓને શાળામાં પરીક્ષા વખતે હાજર નહીં રહેવા જણાવ્યું છે.

You Might Also Like

કેનેડામાં હવેથી વિદેશી વિદ્યાર્થીઓને અઠવાડિયામાં માત્ર 24 કલાક જ કામ કરવાની છૂટ

ગોખીને યાદ કરેલું નહીં ચાલે CBSCએ બદલી નાંખી પરીક્ષા પદ્ધતિ

PhDમાં એડમિશન લેવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર: એન્ટ્રી માટે નહીં આપવી પડે પ્રવેશ પરીક્ષા, જાણો કેવી રીતે

ધો.12 સાયન્સના 4 વિષયના પેપરની આન્સર કી જાહેર કરી વેબસાઈટ પર મુકવામાં આવી

સમસ્યાઓ વચ્ચે પણ સ્થિર રહીને આગળ વધો, ચોક્કસ સફળતા મળશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાલે સાગર ફાઉન્ડેશન દ્વારા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સર્વે જ્ઞાતિ સમુહ લગ્ન યોજાશે
Next Article બિલખા વીજ કચેરીનાં ઇજનેરને ખેડૂતોએ આપ્યો નોટિસનો કરંટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

EDUCATIONઆંતરરાષ્ટ્રીય

કેનેડામાં હવેથી વિદેશી વિદ્યાર્થીઓને અઠવાડિયામાં માત્ર 24 કલાક જ કામ કરવાની છૂટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 years ago
EDUCATIONરાષ્ટ્રીય

ગોખીને યાદ કરેલું નહીં ચાલે CBSCએ બદલી નાંખી પરીક્ષા પદ્ધતિ

Khaskhabar Editor Khaskhabar Editor 2 years ago
EDUCATIONગુજરાતરાષ્ટ્રીય

PhDમાં એડમિશન લેવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર: એન્ટ્રી માટે નહીં આપવી પડે પ્રવેશ પરીક્ષા, જાણો કેવી રીતે

Khaskhabar Editor Khaskhabar Editor 2 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?