By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિશ્વ સાયકલ દિવસ 2025: ચાલો આજે જાણીએ સાઈકલ ચલાવવાના અનેક ફાયદા
    1 hour ago
    અમેરિકા-ભારત વેપાર સોદો ‘બહુ દૂરના ભવિષ્યમાં’ અપેક્ષિત છે: અમેરિકાના વાણિજ્ય સચિવ લુટનિક
    3 hours ago
    રશિયાએ યુક્રેન સાથે શાંતિ મંત્રણામાં એક કલાકમાં જ સમાપ્ત, કોઈ નક્કર પરિણામ નહીં
    3 hours ago
    ઉષા વાન્સે મોદી સાથેની મુલાકાત યાદ કરતાં કહ્યું બાળકો તેમને ‘દાદા’ માને છે
    4 hours ago
    યુક્રેને 4,000 કિમી અંદર ઘૂસીને ટ્રકમાંથી ડ્રોન દ્વારા હુમલો કર્યો
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ સાયકલ દિવસ 2025: ચાલો આજે જાણીએ સાઈકલ ચલાવવાના અનેક ફાયદા
    1 hour ago
    ઓપરેશન સિંદૂર દરમિયાન ISI સાથે સેનાની વિગતો શેર કરનાર પંજાબમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ
    2 hours ago
    વાતાવરણમાં પરિવર્તનનો ફટકો: એક તૃતીયાંશ ભારતીયો ખોરાકની અછત અંગે ચિંતિત છે
    2 hours ago
    પૂર્વોત્તર પ્રદેશો ભારે પૂરની ઝપેટમાં; મૃત્યુઆંક 36 પર પહોંચ્યો, 5.5 લાખથી વધુ લોકો પ્રભાવિત
    2 hours ago
    આતંકવાદ માટે નવી લક્ષ્મણ રેખા: શાંગરી-લા ખાતે ભારતીય, પાકિસ્તાની સેનાપતિઓએ ચેતવણી આપી
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2025: આજે અમદાવાદમાં RCB vs PBKS વચ્ચે ફાઈનલ જંગ
    3 hours ago
    ભારતના ગુકેશે વર્લ્ડના નંબર-1 ચેસ પ્લેયરને હરાવ્યો: નોર્વેના કાર્લસને ગુસ્સામાં બોર્ડ પર હાથ પછાડ્યો
    22 hours ago
    મુંબઈને પરાસ્ત કરીને પંજાબ ફાઇનલમાં : શ્રેયસની કેપ્ટન ઇનિંગ
    22 hours ago
    વિરાટ કોહલીના બેંગલુરુ વન 8 કોમ્યુન પબ વિરુધ્ધ કર્ણાટક પોલીસે FIR નોંધી
    1 day ago
    આઇપીએલ ફાઇનલ મેચની ટિકિટો માટે કાળાબજારનો વેપલો , ત્રણ ગણા ભાવે ટિકિટો વેચાઈ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    2 hours ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    1 day ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    4 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    6 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 day ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    4 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    6 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢમાં મધર ડેરી ખાતે મોકડ્રિલ: એમોનિયા ગેસ લીકેજ ફાયર, પોલિસ, હેલ્થ સહિતની એજન્સીઓ જોડાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢમાં મધર ડેરી ખાતે મોકડ્રિલ: એમોનિયા ગેસ લીકેજ ફાયર, પોલિસ, હેલ્થ સહિતની એજન્સીઓ જોડાઈ
જુનાગઢ

જૂનાગઢમાં મધર ડેરી ખાતે મોકડ્રિલ: એમોનિયા ગેસ લીકેજ ફાયર, પોલિસ, હેલ્થ સહિતની એજન્સીઓ જોડાઈ

Khaskhabar Editor
Last updated: 2024/05/30 at 4:58 PM
Khaskhabar Editor 1 year ago
Share
1 Min Read
SHARE

જૂનાગઢ તંત્રની સજાગતા અને સતર્કતાના પરીક્ષણ માટે સમયાંતરે મોકડ્રિલ યોજવામાં આવે છે. તેવી એક મોકડ્રિલ જૂનાગઢ ખાતે મધર ડેરીમાં યોજવામાં આવી હતી. જેમાં પુર્વ નિર્ધારીત રીતે એમોનિયા ગેસ લિકેજનો સિનારીયો ઉભો કરવામાં આવ્યો હતો. જેમા ફાયર, પોલિસ, આરોગ્ય સહિતની એજન્સીઓએ સમયસૂચકતા સાથે રાહત બચાવ માટે કાર્યવાહી હાથ ધરી હતી. આમ, વિવિધ વિભાગોના સંકલન સાથે સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ હતી.

રાહત-બચાવ માટે એજન્સીઓએ જરૂરી સંકલન સાધી અને સુરક્ષા સાધનો સાથે એમોનિયા ગેસ લિકેજને રિકવર કર્યુ હતુ. આ મોકડ્રિલના માધ્યમથી ખાસ વિવિધ ઇમરજન્સી સેવાઓ અને વિભાગનો આપત્તિને રિસ્પોન્ડ કરવાનો સમય અને તેને અનુલક્ષીને કામગીરીને નોંધવામાં આવે છે. આમ, આ ફિડબેકના આધારે આપત્તિના સમયમાં રાહત બચાવની કામગીરીને વધુ સુદ્રઢ કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર એન.એફ.ચૌધરીએ માકડ્રિલ માટે જરૂરી તૈયારીઓ સંદર્ભે બેઠક કરી હતી. અંતમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે મોકડ્રિલની સમીક્ષા કરી હતી.આ ઓફ સાઈટ મોકડ્રિલ અનુસંધાને સંબંધીત વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

You Might Also Like

ત્રણેય પક્ષના ઉમેદવારે દાવેદારી નોંધાવી, જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો

જૂનાગઢમાં રિવાઇન્ડિંગની દુકાનમાંથી ચોરી કરનાર રાજકોટનો શખ્સ પકડાયો: 1.30 લાખનો મુદ્દામાલ કબજે

દીવ નવિનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય ઉદાહરણ છે: કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી

મતદાન મથક પરથી મોકપોલ, દર બે કલાકના મતદાનના આંકડા મોબાઈલ એપ્લિકેશનથી અપલોડ કરાશે : અનિલકુમાર રાણાવસિયા

સોમનાથ મંદિરે ડ્રોન હુમલા અંગે મોકડ્રિલ યોજાઇ

TAGGED: fire, health, junagadh, police
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ જિલ્લામાં પ્રી-મોનસૂનની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર: 1 જૂનથી ફ્લડ સેલ કાર્યરત થશે
Next Article માણાવદર પાલિકાના બે ફાયર ફાઈટર અને બુલેટ ફાઈટર ભંગાર હાલતમાં ધૂળ ખાય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

વિશ્વ સાયકલ દિવસ 2025: ચાલો આજે જાણીએ સાઈકલ ચલાવવાના અનેક ફાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
ઓપરેશન સિંદૂર દરમિયાન ISI સાથે સેનાની વિગતો શેર કરનાર પંજાબમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ
શું તમને મોડે સુધી જાગવાની આદત છે તો ચેતીજજો નહિતર આ બીમારી થતાં વાર નહીં લાગે
વાતાવરણમાં પરિવર્તનનો ફટકો: એક તૃતીયાંશ ભારતીયો ખોરાકની અછત અંગે ચિંતિત છે
પૂર્વોત્તર પ્રદેશો ભારે પૂરની ઝપેટમાં; મૃત્યુઆંક 36 પર પહોંચ્યો, 5.5 લાખથી વધુ લોકો પ્રભાવિત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ત્રણેય પક્ષના ઉમેદવારે દાવેદારી નોંધાવી, જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
જુનાગઢ

જૂનાગઢમાં રિવાઇન્ડિંગની દુકાનમાંથી ચોરી કરનાર રાજકોટનો શખ્સ પકડાયો: 1.30 લાખનો મુદ્દામાલ કબજે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
જુનાગઢ

દીવ નવિનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય ઉદાહરણ છે: કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?