આજરોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે રિલાયન્સ પરિવારના મોભી કોકીલાબેન અંબાણીએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન, ગંગાજળ અભિષેક, સોમેશ્વર મહાપૂજન, ધ્વજા પૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.
- Advertisement -
ઇન.જનરલ મેનેજર સાહેબ દ્વારા તેઓને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવેલ હતું.