વોર્ડ નં.૦૪માં ઉત્સવ સોસાયટી, ભગવતી હોલ મોરબી રોડ પાસે મેટલીંગ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી તથા શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે શહેર ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરીયા, સોનલબેન ચોવટીયા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, કાળુભાઈ કુગશીયા, પરેશભાઈ પીપળીયા, શિક્ષણ સમિતિના રવિભાઈ ગોહેલ, વોર્ડ પ્રભારી દીપકભાઈ પનારા, પ્રમુખ સી.ટી. પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, ધીરૂભાઈ પીપળીયા, જનકભાઈ કુગસીયા, પીકાભાઈ બોરીચા, પ્રફુલભાઈ ત્રિવેદી, રાજુભાઈ બોરીચા, હિરેનભાઈ વાળા, પરેશભાઈ ગઢીયા, પ્રમુખ રાજેશ્રીબેન માલવિયા, નયનાબેન સોલંકી, વર્ષાબેન પરસાણા, ઉષાબેન કાનડ, નયનાબેન જેસડ, ભાનુબેન, ઉષાબેન, મિતલબેન, નીમબેન, દેનાબેન, હર્ષાબેન, ઇલાબેન, અંકિતાબેન, વર્ષાબેન, વિઠ્ઠલભાઈ ઢાંકેચા, ઠાકરશીભાઈ અકબરી, ભરતભાઈ ભખોડિયા, રમેશભાઈ માનસુરીયા, વિજાભાઈ ભુજેયાડીયા, અશ્વિનભાઈ પરસાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


