યુનિવર્સિટીએ ‘વર્લ્ડ આઇપી’ના દિવસે નવું સીમાચિન્હ હાંસલ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
- Advertisement -
રાજકોટની મારવાડી યુનિવર્સિટી સેન્ટર ફોર ઇનોવેશન ઇકયુબેશન એન્ડ રિસર્ચ મારફતે ભારતના ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી ડે 2024 ની ઉજવણી કરી હતી. આ દિવસની ઉજવણી કરવા માટે 100 પેટર્ન ફાઇલ કરીને મારવાડી યુનિવર્સિટીએ નવીનીકરણને આપવાની તેની કટિબદ્ધતાનું પાલન કર્યું છે.