ભાવનગર જિલ્લાના મહુવાના કળસાર ગામે એક વૃદ્ધ માજી પર દીપડાએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ઘાયલ વૃધ્ધા ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
આ પંથકમાં છેલ્લા વીસ દિવસમાં ચાર વખત દીપડા ના હુમલા ના બનાવ બન્યા છે ત્યારે આ પંથકના લોકો દ્વારા દીપડાને પાંજરે પુરવા વનવિભાગને રજુઆત કરવામાં આવી છે