જૂનાગઢ ગરવોગઢ ગિરનાર આસ્થાનું પ્રતિક છે ત્યારે ગિરનાર પર્વત પર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે ત્યારે લોકોની અડક શ્રઘ્ધા જોવા મળે છે જેમાં ગિરનાર પર્વત પર માં અંબાજી માતાનું મંદિર તેમજ ગૃરૂદત્ત ભગવાનનું ગુરૂશિખર સુધી 9999 પગથીયા આવેલા છે. ત્યારે કહેવાય છે ને કે મા તો માં હોય છે માંના નિશ્ર્વાર્થ અને પ્રેમની સરખામણી કોઇ સાથે ન થઇ શકે જયારે 80 વર્ષના માતા પોતાના સુરદાસ દિકરાને હાથ પકડીને ગિરનાર પર્વતની યાત્રા કરાવી હતી.
‘માં તે માં’ સુરદાસ દિકરાને ગિરનારની યાત્રા કરાવી
You Might Also Like
Follow US
Find US on Social Medias