By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    19 minutes ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 hours ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 hours ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    2 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
    3 minutes ago
    બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
    5 minutes ago
    2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
    2 hours ago
    ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન
    2 hours ago
    ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    3 hours ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    3 hours ago
    ભારત vs ન્યૂઝીલેન્ડ: અમદાવાદમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ, કોણ જીતશે ટાઈટલ?
    2 days ago
    અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
    2 days ago
    ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    3 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    4 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાત્રિના સમયે વધતી હિંસાને પગલે લોસ એન્જલસના મેયરે શહેરમાં કર્ફ્યુ લાદ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > રાત્રિના સમયે વધતી હિંસાને પગલે લોસ એન્જલસના મેયરે શહેરમાં કર્ફ્યુ લાદ્યો
આંતરરાષ્ટ્રીય

રાત્રિના સમયે વધતી હિંસાને પગલે લોસ એન્જલસના મેયરે શહેરમાં કર્ફ્યુ લાદ્યો

Khaskhabar Editor
Last updated: 2025/06/11 at 1:02 PM
Khaskhabar Editor 9 months ago
Share
3 Min Read
SHARE

લોસ એન્જલસ પોલીસ વડા જીમ મેકડોનેલ કહે છે કે, શહેરમાં સતત ઘણા દિવસોથી વધતી જતી અશાંતિ બાદ જીવન અને સંપત્તિની સુરક્ષા માટે કર્ફ્યુ એક જરૂરી પગલું છે.

મેયર કરેન બાસે મંગળવારે (10 જૂન, 2025) લોસ એન્જલસના ડાઉનટાઉનમાં “તોડફોડ રોકવા, લૂંટફાટ રોકવા” માટે કર્ફ્યુ જાહેર કર્યો.

- Advertisement -

અમેરિકામાં ગેરકાનુની વસાહતીઓને શોધી શોધીને તેને તડીપાર કરાતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ તથા અમેરિકી ઈમીગ્રેશન એજન્સીની આકરી કાર્યવાહીના વિરોધમાં લોસ એન્જીલીસમાં પ્રથમ તોફાનો પાટી નિકળ્યા બાદ હવે તે અમેરિકાના વધુ શહેરો સુધી ફેલાતા અને વધુ હજારો લોકો સડક પર આવીને આગજની-તોડફોડ અને વ્યાપક લુંટફાટ શરૂ કરતા હવે ટ્રમ્પ તંત્ર માટે આ તોફાનો ડામવા એ મોટો પડકાર બની ગયો છે.

તો ત્યારથી આ તોફાનોનો પ્રારંભ થયો ત્યાં વધુ હજારો નેશનલ ગાર્ડની સાથે ખતરનાક ગણતા 700 મરીનને પણ કાયદો વ્યવસ્થા જાળવ્યા મુજબ તંત્ર તો મેદાનમાં ઉતરતા જ આ રાજયના ગવર્નર ભડકી ઉઠયા છે. જો કે લોસ એન્જીલીસમાં તોફાનો વકરતા કર્ફયુ લાદવામાં આવ્યો છે તથા મહાનગરના મેયર કટોકટી જેવી સ્થિતિ હોવાનું જાહેર કર્યુ છે.

તેઓએ પ્રમુખ ટ્રમ્પને હાલ ગેરકાનુની વસાહતીઓ સામેની કાર્યવાહી બંધ રાખવા અપીલ કરી છે. લોસ એન્જીલીસના પુરા ડાઉનટાઉનમાં કર્ફયુ લાદી દેવાની ફરજ પડી છે પણ તોફાનોની માંગ ન્યુયોર્ક, સાન ફ્રાન્સીસ્કો, એટલાન્ટા, સિએટલ, શિકાગો, ડલામ, લ્યુઈસવિવ, શેરલોટ, પ્રિટર્સબર્ગ બોસ્ટન અને પાટનગર વોશિંગ્ટન ડી.સી. સુધી પહોંચી ગઈ છે. છેલ્લા પાંચ દિવસમાં આ પ્રકારે તોફાનો વધ્યા છે. સેંકડો લોકોની ધરપકડ થઈ છે. પોલીસ ટોળાને વિખેરવા અશ્રુવાયુ રબ્બર બુલેટ તથા ફલેશગનનો ઉપયોગ કરી રહ્યા છે. લોસ એન્જીલીસમાં રાત્રી કર્ફયુ બાદ પણ તોફાનો ચાલુ છે અને એપલ સ્પેસ સતત 23 વ્યાપારી સ્થળો પર લુંટફાટ થઈ છે. હાલ આ મહાનગરમાં 4000 નેશનલ ગાર્ડ મોજૂદ છે અને હવે 700 મરીન પણ તેમાં સામેલ થયા છે.

- Advertisement -

લોસ એન્જીલીસના ગવર્નર ગેવિન ન્યુસમ પ્રમુખ ટ્રમ્પની આ રીતે દેશની જનતા સામે જ સૈન્યને ઉતારવા બદલ આકરી ટીકા કરી હતી. શિકાગોમાં જે રીતે તોફાનો શરૂ થયા અને 1000થી વધુ લોકો માર્ગ પર આવ્યા બાદ વધુ હજારો તેમાં જોડાયા હતા અને તે આગ છેક વોશિંગ્ટન ડી.સી. સુધી પહોંચી છે. શિકાગોની આદમ સ્ટ્રીટમાં વ્યાપક લુંટફાટ થઈ છે. દેખાવકારો ડિપોર્ટ પ્રક્રિયા બંધ રાખવા માંગ કરી રહ્યા છે તથા આ તમામ મહાનગરોના મેયરોએ પણ તોફાન સામે સૈન્યને મુકવા સામે વિરોધ કર્યો છે. અમેરિકાના હોમલેન સિકયોરીટીના વડાએ પણ લોકોને ચેતવણી આપી છે.

અમેરિકી મરીન એ કટોકટીની સ્થિતિમાં કામ કરવા માટે તાલીમબદ્ધ કરાયા છે પણ તેઓ અત્યંત આકરી રીતો અપનાવે છે. પ્રમુખ ટ્રમ્પે દેશભરમાં રોજના 3000 ગેરકાનુની વસાહતીઓને ઝડપવા આદેશ આપ્યો છે. ટ્રમ્પે આ તોફાનને ડામવામાં નિષ્ફળતા બદલ ગવર્નર ગેવિન ન્યુસમને દોષિત ગણાવીને તેમની પણ ધરપકડની માંગ કરી છે. ડેમોક્રેટીક પાર્ટીના આ ગવર્નરે ટ્રમ્પ સામે ફેડરલ કોર્ટમાં પણ કેસ દાખલ કર્યા છે તથા નેશનલ ગાર્ડની તૈનાતીને પડકારી છે. લોસ એન્જીલીસના પોલીસવડાએ પણ કહ્યું છે કે હાલત સતત ખરાબ થઈ રહી છે.

 

You Might Also Like

800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો

દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું

ઈરાન માટે આજે કયામતની રાત

ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો

TAGGED: curfew, Los Angeles, violence
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
Next Article પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળતા પહેલા મંત્રીઓ માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

યજમાનવૃત્તિ મામલે બેટ દ્વારકાના બ્રાહ્મણો હવે લડી લેવાના મૂડમાં !

Khaskhabar Editor Khaskhabar Editor 3 seconds ago
વિક્રમ પુજારાએ પુરવાર કર્યું કે, તેઓ શિક્ષણ કરતાં બાંધકામમાં ઉસ્તાદ છે!
ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
નકલી ‘e-PAN કાર્ડ’ ફિશિંગ ઈમેઇલ અંગે ઍલર્ટ: સરકારે લોકોને એનાથી બચીને રહેવા માટે કરી વિનંતી, જાણો વિગત…
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
આંતરરાષ્ટ્રીય

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીય

દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?