વડાપ્રધાન મોદી 22 જાન્યુઆરીના રોજ રામલ્લાની મૂર્તિની સ્થાપના અને મંદીરની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થશે. 11 દિવસના આ ખાસ અનુષ્ઠાનમાં વડાપ્રધાન નોદીએ આજે રામ મંદિરથી જોડાયેલા કાર્યક્રમોની યાદીમાં ટપાલ ટીકિટ બહાર પાડી હતી. તેમણે શ્રી રામ પર બહાર પાડેલી ટીકિટનું એક પુસ્તક રીલિઝ કર્યું હતું. ફોટોના આ ખાસ સંકલનોમાં અયોધ્યાના રામ મંદિરની વિવિધ વિશેષતાઓને દર્શાવવામાં આવી છે. શ્રા રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટીકિટ અને દુનિયાભરમાં ભગવાન રામ પર જાહેર ટીકિટની આ બુક ટપાલ વિભાગે તૈયાર કરી છે.
There are 6 stamps which include: Ram Temple, Lord Ganesh, Lord Hanuman, Jatayu, Kevatraj and Ma Shabri.
- Advertisement -
Gold leaf of sun rays and Chaupai lend a majestic icon to this miniature sheet. The five physical elements i.e. sky, air, fire, earth and water, known as 'Panchabhutas’ are… pic.twitter.com/R21IK8nyGx
— ANI (@ANI) January 18, 2024
- Advertisement -
આલ્બમમાં સામેલ ડિઝાઇનમાં રામ મંદિર, તુલસીદાસ રચિત રામચરિતમાનસની ચોપાઇ “મંગલ ભવન અમંગલ હારી”, સૂર્ય, સરયૂ નદી, અને મંદિર અને તેમની આસપાસની મૂર્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
The stamp book is an attempt to showcase the international appeal of Lord Ram on various societies. This 48-page book covers stamps issued by more than of 20 countries including like US, New Zealand, Singapore, Canada, Cambodia and organisations like the UN. pic.twitter.com/JxtI9cFxAY
— ANI (@ANI) January 18, 2024
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, રાષ્ટ્રના કલ્યાણની ભાવના રજૂ કરવામાં આવી છે. સૂર્યવંશી રામની ફોટોને દેશમાં નવા પ્રકાશનો સંદેશો આપે છે. આલ્બમમાં સામેલ સરયૂ નદીની ફોટોથી સતત ગતિશીલ રહેવાનો સંદેશો મળે છે. પંચતત્વના દર્શનનું સ્વરૂપ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ટ્રસ્ટની સાથે-સાથે સંતોએ પણ ટપાલ વિભાગનું માર્ગદર્શન કર્યું હતું.
#WATCH | Prime Minister Narendra Modi says "Today, I got the opportunity to join another event organised by Shri Ram Mandir Pran Pratishtha Abhiyan. Today, 6 Commemorative Postage Stamps on Shri Ram Janmbhoomi Mandir and an album of stamps issued on Lord Ram around the world have… https://t.co/cgSOT6MGZy pic.twitter.com/QmdB0PrGrL
— ANI (@ANI) January 18, 2024
તેમણે વધુમાં કહ્યું કે, ભગવાન રામ અને માતા સીતાની વાતો-દેશ, કાળ, જાતિ જેવી સીમાઓથી પણ વધારે ઉજળી છે. રામાયણથી સમગ્ર માનવતાને પોતાની સાથે જોડવાનો સંદેશો આપે છે. એ જ કારણ છે કે, રામાયણ સમગ્ર દુનિયામાં આકર્ષણ અને ઉત્સાહનો વિષય રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ભગવાન રામ અને માતા સીતાની સાથે-સાથે રામાયણને ગૌરવ સાથે જોડીને જોવામાં આવે છે. અલગ-અલગ દેશોમાં શ્રીરામ પર આધારિત પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કર્યો છે. અમેરિકા, સિંગાપુર, ફિજી જેવા કેટલાય દેશોને સમ્માન અને આત્મીયતાથી પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કર્યા છે.
તેમણે ભગવાન રામ વિશે કહ્યું કે, ભગવાન રામને ભારત સિવાય પણ સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં મહાન આદર્શ તરીકે પૂજવામાં આવે છે. અનેક રાષ્ટ્રએ તેમની પ્રશંસા કરી છે. આ આવ્બમમાં બધી જાણકારીઓની સાથે રામ-સીતાના જીવન કથાઓનું સંકલન કરનારી પેઢીઓને પ્રેરણા આપે છે. પોતાના સંબોધન દરમ્યાન વાલ્મિકી અને તુલસીદાસની ચોપાઇઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ખુદ રામાયણના રચિયતા પણ કહે છે કે, આ ધરતી પર જ્યાં સુધી નદીઓ અને પર્વતોનું અસ્તિત્વ છે, ત્યાં સુધી રમાનો ઉલ્લેખ રહેશે.