By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    13 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    13 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    13 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    14 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    14 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    10 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    12 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    13 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    13 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    13 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    12 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    12 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લાઈગર ફિલ્મનું ધમાકેદાર સોન્ગ થયું રિલિઝ, જુઓ અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાનો સુપર્બ ડાન્સ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > લાઈગર ફિલ્મનું ધમાકેદાર સોન્ગ થયું રિલિઝ, જુઓ અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાનો સુપર્બ ડાન્સ
બોલીવુડમનોરંજન

લાઈગર ફિલ્મનું ધમાકેદાર સોન્ગ થયું રિલિઝ, જુઓ અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાનો સુપર્બ ડાન્સ

Khaskhabar Editor
Last updated: 2022/07/12 at 11:01 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

આ ગીતના ટીઝરમાં અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાનો અલગ જ અંદાજ સામે આવ્યો હતો પણ હવે આ સોંગ રીલીઝ કરવામાં આવ્યું છે.

સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા એમની આવનારી ફિલ્મ લાઈગરને લઈને ઘણા ચર્ચામાં રહે છે. આ ફિલ્મથી જોડાયેલ કોઈને કોઈ ખબરને કારણોસર સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને એમની ફિલ્મ લાઈગર મીડિયામાં છવાયેલ રહે છે. હાલમાં જ આ ફિલ્મનું ગીત ‘અકડી પકડી’ નું પોસ્ટર સામે આવ્યું છે અને થોડા દિવસ પહેલા જ આ જ ફિલ્મના એક ગીતનું પોસ્ટર ફિલ્મના નિર્માતાઓ શેર કર્યું હતું. સાથે જ એમને જણાવ્યું હતું કે જલ્દી જ આ ગીત રિલિજ કરવામાં આવશે. 8 જુલાઇના રોજ લાઈગર ફિલ્મનું ગીત ‘અકડી પકડી’ નું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીતના ટીઝરમાં અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાનો અલગ જ અંદાજ સામે આવ્યો હતો પણ હવે આ સોંગ રીલીઝ કરવામાં આવ્યું છે.

- Advertisement -

The HYYYYYPEE 🔥🔥🔥
You guys are nuttsss 😘🥰

The Blockbuster Mass Track of the year #AkdiPakdi is now yours 💥

Join the hype – do the #LigerMassStep 🤙🏾

- Advertisement -

– https://t.co/v6PggR0QHV#LIGER#LigerOnAug25th pic.twitter.com/IbJDQoKen9

— Vijay Deverakonda (@TheDeverakonda) July 11, 2022

ગીત ‘અકડી પકડી’ રીલીઝ
આ સોંગમાં વિજય દેવરકોંડા ખુબ મસ્ત લાગી રહ્યા છે પણ અનન્યા પાંડે પણ ઓછી નથી લાગી રહી. બંને પહેલી વખત એકબીજા સાથે કામ કરી રહ્યા છે પણ ગીતમાં બંનેની કેમેસ્ટ્રી જોઇને એમ નથી લાગી રહ્યું કે બંને પહેલી જ વખત સાથે કામ કરતા હશે. ગીતની શરૂઆત વિજય દેવરકોંડાથી થાય છે અને એમનું ધાસું એન્ટ્રી પડે છે. અને એ પછી અનન્યા પાંડેની એન્ટ્રી થાય છે. વિજય દેવરકોંડા સૌથના સુપરસ્ટાર છે અને સાઉથના લોકો વચ્ચે એમની ફેન ફોલોઈંગ ઘણી વધુ છે અને શાયદ એટલા માટે જ આ ગીતમાં થોડો સાઉથનો ફ્લેવર આપવામાં આવ્યો છે. આ ગીતને લીજો જોર્જ અને ડીજે ચેતસે કંપોજ કર્યું છે અને આ ગીતને સોની મ્યુજિકના લેબલથી રીલીઝ કરવામાં આવ્યું છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ફિલ્મથી વિજય દેવરકોંડા બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે અને આ ફિલ્મ પૂરી જગન્નાથે ડીરેક્ટ કરી છે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે જોવા મળશે. સાથે જ આ બંને સિવાય ફિલ્મમાં મશહુર બોક્સર માઈક ટાયસન પણ જોવા મળશે. આ ફિલ્મ એક સ્પોર્ટ્સ ડ્રામા છે અને તેને હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 25 ઓગસ્ટ 2022ના રોજ રીલીઝ થશે.

https://twitter.com/_LIGERThefilm/status/1546713091194249218

 

You Might Also Like

ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન

જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે

હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા

કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે

TAGGED: akdipakdi, AnanyaPandey, liger, VijayDevarakonda
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PM મોદી આજે ઝારખંડના દેવઘર એરપોર્ટનું કરશે ઉદ્ધઘાટન, ટ્વીટ કરીને પ્રવાસની સત્તાવાર જાહેરાત કરી
Next Article શાહરુખ અને સલમાન ખાનના પાડોશી બનવા જઈ રહ્યા છે રણવીર-દિપીકા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
બોલીવુડ

જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
બોલીવુડ

હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?