By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    39 minutes ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    1 hour ago
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    22 hours ago
    ભારતને રિટર્ન ગિફ્ટ આપશે રશિયા! મોસ્કો જઈને કમાણી કરી શકશે હજારો ભારતીયો
    2 days ago
    દુનિયાને છેતરીને ઈઝરાયલમાં મોજ કરી રહ્યો છે જેફરી એપસ્ટિન! પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સનો સનસનીખેજ દાવો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચીનમાં દર 10 લાખની વસ્તીએ 300 જજ અને ભારતમાં ફક્ત 22, તો ઝડપી ન્યાય કેવી રીતે થશે?
    4 minutes ago
    ‘બજેટમાં કંઈપણ ખાસ નહીં, જરૂરિયાતની વસ્તુઓ માટે કોઈ જોગવાઈ નહીં’, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
    46 minutes ago
    8મા પગારપંચ અંગે સરકારે સંસદમાં નવી માહિતી શેર કરી, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર
    59 minutes ago
    15 ફેબ્રુઆરીએ જામશે ભારત-પાક. હાઈ-વોલ્ટેજ જંગ; ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ
    23 hours ago
    લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    50 minutes ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    1 day ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    2 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    4 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    24 hours ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    5 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    5 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    6 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચાંદી અંગે દિગ્ગજ સલાહકાર રોબર્ટ કિયોસાકીની ફરી મોટી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > ચાંદી અંગે દિગ્ગજ સલાહકાર રોબર્ટ કિયોસાકીની ફરી મોટી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’
બિઝનેસ

ચાંદી અંગે દિગ્ગજ સલાહકાર રોબર્ટ કિયોસાકીની ફરી મોટી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’

Khaskhabar Editor
Last updated: 2026/02/11 at 1:26 PM
Khaskhabar Editor 1 hour ago
Share
3 Min Read
SHARE

સોના-ચાંદીના ભાવમાં ગત કેટલાક સમયમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી છે. ક્યારે આ ભાવ આસમાને પહોંચ્યા તો ક્યારેક ક્રેશ થતા નજરે પડ્યા. આ વચ્ચે સોના-ચાંદીના રોકાણની સલાહ આપનારા જાણીતા લેખક રોબર્ટ કિયોસાકીએ પોતાની નવી સોશિયલ મીડિયા પોસ્ટમાં ખાસ કરીને ચાંદીના ભાવમાં આવેલા ઘટાડા વચ્ચે ખરીદીની સલાહ આપી છે. આ સાથે જ તેમણે અમેરિકન ડોલરને લઇને ચેતવણી પણ આપી દીધી છે.

‘મેં ફરીથી ચાંદી ખરીદી લીધી છે’

- Advertisement -

રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વ ટ્વિટર) પર મંગળવારે એક નવી પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે હાલમાં જ કરાયેલી પોતાની ચાંદીની ખરીદી અંગે જણાવ્યું છે. તેમણે પોતાના આ વાયરલ X પોસ્ટમાં લખ્યું કે, મેં હજુ બીજા 600 અમેરિકન સિલ્વર ઇગલ્સ ખરીદ્યા છે. આજનો સ્પોટ 82 ડોલર પ્રતિ એક ઔંસ(આશરે 2.66 તોલા) છે.’

શું હોય છે US સિલ્વર ઈગલ?

અમેરિકન સિલ્વર ઈંગલ વિશે જણાવી દઈએ તો, આ એક અમેરિકા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર સૌથી પોપ્યુલર ચાંદીનો બુલિયન સિક્કો હોય છે, જેની શરૂઆત 1986માં કરાઈ હતી. આ ઈગલ કહેવાતા સિક્કામાં 99.9 ટકા શુદ્ધ ચાંદીનો 1 ટ્રૉય ઔંસ (31.1 ગ્રામ) હોય છે. આ સિક્કાઓનો ઉપયોગ મુખ્ય રીતે ચાંદીમાં રોકાણ કરવા માટે કરવામાં આવે છે.

- Advertisement -

200 ડોલરને પાર જશે ચાંદી!

ન માત્ર ઘરેલુ, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં ગત 29 જાન્યુઆરીએ રોકેટની ગતિએ ભાગતા 1 કિલોગ્રામ ચાંદી પહેલીવાર 4 લાખને પાર નીકળી ગઈ હતી અને 4,20,048 રૂપિયાના લાઇફ ટાઈમ હાઈ લેવલે પહોંચી હતી. જોકે, મંગળવારે (10 ફેબ્રુઆરી) MCX પર આ ઘટીને 2,56,424 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ. એટલે હાઈથી ચાંદી અત્યાર સુધી 1,63,624 રૂપિયા સુધી સસ્તી થઈ ગઈ છે. Comex Silver Priceમાં પણ હાઈથી ઘણો ઘટાડો આવી ચૂક્યો છે.

એક તરફ ચાંદીના ભાવ ઘટી રહ્યા છે, તો બીજી તરફ રોબર્ટ કિયોસાકી તેને ખરીદવાનો મોકો ગણાવતા રોકાણકારોને ચાંદી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. તેમણે પોતાની પોસ્ટમાં નવા ટાર્ગેટ પ્રાઇઝ આપતા લખ્યું કે, ‘હજુ પણ લાગે છે કે, 2026માં ચાંદી 200 ડોલર પ્રતિ ઔંસ અથવા તેનાથી પણ ઉપરના સ્તરે પહોંચી જશે.’

ડોલરને લઈને મોટી ચેતવણી

રોબર્ટ કિયોસાકીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જ્યાં લોકોને ચાંદીની ખરીદીની સલાહ આપી છે, ત્યારે અમેરિકન ડોલરને લઈને મોટી ચેતવણી પણ આપી દીધી છે. તેમણે લખ્યું કે, ‘અમેરિકન ડોલર સંકટમાં છે. ફિએટ કરન્સી (નકલી ડોલર) બચાવનારાઓને સૌથી વધુ નુકસાન થશે. એટલા માટે પોતાનું ધ્યાન રાખો.’

You Might Also Like

ચાંદીની કિંમતમાં ફરી મોટો કડાકો: સોનાની ચમક પણ ફિક્કી પડતા વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય બજાર ધ્રૂજ્યું

સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું

ફક્ત 8 દિવસમાં સોના-ચાંદીની કિંમતમાં મોટી ઉથલપાથલનું આ છે કારણ, નિષ્ણાતો શું કહે છે?

ચાંદીની કિંમતોમાં 5%નું ગાબડું, એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ
Next Article અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ચીનમાં દર 10 લાખની વસ્તીએ 300 જજ અને ભારતમાં ફક્ત 22, તો ઝડપી ન્યાય કેવી રીતે થશે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
‘બજેટમાં કંઈપણ ખાસ નહીં, જરૂરિયાતની વસ્તુઓ માટે કોઈ જોગવાઈ નહીં’, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
8મા પગારપંચ અંગે સરકારે સંસદમાં નવી માહિતી શેર કરી, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર
બે દિવસ બાદ સૂર્યની કુંભમાં એન્ટ્રી થતાં જાણો કઈ રાશિના જાતકોના જીવનમાં મચશે ઉથલપાથલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ચાંદીની કિંમતમાં ફરી મોટો કડાકો: સોનાની ચમક પણ ફિક્કી પડતા વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય બજાર ધ્રૂજ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બિઝનેસ

સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બિઝનેસ

ફક્ત 8 દિવસમાં સોના-ચાંદીની કિંમતમાં મોટી ઉથલપાથલનું આ છે કારણ, નિષ્ણાતો શું કહે છે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?