1800 233 5500 નંબર ઉપર વિદ્યાર્થીઓ ફોન કરી શકશે
બોર્ડની પરીક્ષાને લગતી કોઈ પણ સમસ્યા કે સવાલ પૂછી શકશે
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતી કોઈ પણ સમસ્યા કે સવાલ આ હેલ્પલાઇન નંબર પર પૂછી શકશે. આજથી વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. જેની પર બોર્ડના વિદ્યાર્થીઓ કોલ કરીને બોર્ડની પરીક્ષાને લગતી કોઈ પણ સમસ્યા કે સવાલ પૂછી શકશે. 1800 233 5500 નંબર ઉપર કોલ કરીને વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતા સવાલ પૂછી પોતાનું સમસ્યાનું સમાધાન લાવી શકશે.