ધનતેરસ પર બજારમાં ખરીદી માટે ભીડ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શુભ અવસર પર રાશિ અનુસાર વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
રાશિ અનુસાર કરો ખરીદી
ધનતેરસ પર રાશિ અનુસાર ખરીદી કરવામાં આવે તો ધનમાં 13 ઘણો વધારો થાય છે. ખાસ કરીને ધાતુની વસ્તુઓની ખરીદી માટે કારણ કે એવી માનવામાં આવે છે કે આ સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતિક છે. જાણો રાશિ અનુસાર કઈ વસ્તુઓની ખરીદી કરવી જોઈએ.
- Advertisement -
મેષ : ચાંદીના વાસણની ખરીદી
વૃષભ : ચાંદીના સિક્કાની ખરીદી
મિથુન : સોનાના આભૂષણની ખરીદી
- Advertisement -
કર્ક : ચાંદીનું શ્રીયંત્ર ખરીદવું શુભ સાબિત થશે. (આ શ્રીયંત્રને પૂજા કરી તિજોરીમાં મુકી દો.)
સિંહ : સોનાના આભૂષણ, વાસણ અને સિક્કા ખરીદી શકો છો.
કન્યા : પીતળના વાસણ, શ્રીયંત્ર અને હાથી દાંતની વસ્તુઓ પણ ખરીદવી પણ શુભ.
તુલા : ઈલેક્ટ્રોનિક સામાન, રસોઈનો સામાન કે ચાંદીની વસ્તુઓ ખરીદો.
વૃશ્ચિક : સાવરણી, સ્ટીલ વાસણ, જમીન, ભવન ખરીદવું શુભ
ધન : ઈલેક્ટ્રોનિક સામાન કે બ્લૂ રંગની વસ્તુઓ કે સાવરણી ખરીદવી શુભ.
મકર : ઈલેક્ટ્રોનિક સામાન કે બ્લૂ રંગની વસ્તુઓ કે સાવરણી ખરીદવી શુભ.
કુંભ : ચાંદીના વાસણ કે સિક્કા લેવા જોઈએ જેનાથી દેવી લક્ષ્મી અને ગણેશજીને તસ્વીર બનેલી હોય.
મીન : ઘરેલુ ઉપાય, ઈલેક્ટ્રોનિક સામાન અને પીતળના વાસણ ખરીદવા લાભકારક રહેશે.