રણેણાંક વિસ્તારમાં અવારનવાર વણીયાર નામનું પ્રાણી જોવા મળતા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા મુકવામાં આવેલ પાંજરામાં વણીયાર આવતાં એનીમલકેર સેન્ટર ખાતે મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી
કેશોદના એરપોર્ટ રોડ પર આવેલ તુલસી નગર વિસ્તાર માં અવાર નવાર વીજ વણીયાર નામના પ્રાણીઓ જોવા મળતા હોય ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવતા અપારનાથી અસ્વીનગિરી જીવનગિરીના મકાનમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું ત્યારે મોડી રાત્રે અચાનક આ પ્રાણી આવી ચડતા પકડાઈ ગયેલ હતું હજુ પણ આ વિસ્તારમાં નાના બચ્ચાઓ પણ જોવા મળી રહ્યા હોય તેવું પણ જાણવા મળ્યું છે
- Advertisement -
વિજં નામથી પણ ઓળખવામાં આવેછે તેનુ અને લુપ્ત થતી પ્રજાતી છે આમ તો તે નાના જીવજંતુ તેમજ બોર અને ગોળ તેમનો ખોરાક છે માનવ વસ્તી સીમ વગડો કે નદીની કોતરોમાંમા તેમનુ નિવાસ સ્થાન બનાવે છે અતિ શરમાળને નિશાચર છે જે ખોરાક માટે રાત્રીના બહાર નીકળે છે સેલ્યુલ1મા તેનો સમાવેશ થયેલ હોય રક્ષીત જાહેર થયેલ છે જેમને છંછેડવુ કે હેરાન કરવૂ કે પજવણી કરવું ઘરમાં કે પાંજરે કેદ કરીને રાખવા તે ફોરેસ્ટ અધિનિયમ 1972ના કાયદા મૂજબ અપરાધ ગણીને રૂ35 હજાર થી લઈને રૂ એકલાખ સુધીની દંડની કાર્યવાહી સાથે ફોજદારી ગુના સબબ સાત વર્ષ સુધી ની સજા પણ થઈ શકે છે આ પ્રાણી જ્યારે લોકોથી ધેરાય જાય ત્યારે તેમના શરીરમાથી દુર્ગંધ આવે તેવા વોરમંશ છોડીને પોતે બચવાનો પ્રયત્ન કરેછે મોડીરાતે શિકાર કે ખોરાકની શોધમા નીકળતું હોવાથી અને તેમનુ નાનુ કદ ને કલ્લર બ્લેકપટા વાળો હોવાથી ઘણી વખત વાહન અકસ્માત મા અજાણતા મુત્યું નો ભોગ બનેછે આ પ્રાણી આહાર કળીની સુખલાએ પર્યાવરણની દ્રષ્ટિએ અલભ્ય ગણવામા આવેછે


