જૂનાગઢ શહેરમાં આરોગ્ય સુવિધાને સુદ્રઢ વોર્ડ નં.4માં ખલીલપુર રોડ પર પીએચસી સેન્ટરનું ખાતમુર્હુત મેયર ગીતાબેન પરમાર, ભરતભાઇ પરસાણા, ધર્મેશભાઇ પોશીયા, શાંતાબેન મોકરીયા, ગોપાલભાઇ રાખોલીયા, જયોતીબેન વાછાણી, પ્રવિણભાઇ અકબરીની ઉપસ્થિતીમાં ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ. રાજ્ય સરકારની સર્વણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા.3.62 કરોડના ખર્ચે પીએચસી સેન્ટર બનાવવામાં આવશે. જેનો લાભ જોષીપરા તેમજ ખલીલપુર વિસ્તારમાં રહેતા લોકોને પ્રાર્થમિક સુવિધાનો લાભ મળશે.
જૂનાગઢ મનપા 3.62 કરોડના ખર્ચે બનાવશે PHC સેન્ટર: ખાતમૂહુર્ત થયું

Follow US
Find US on Social Medias