ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જુનાગઢ મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ અંતર્ગત અને દાતાશ્રીઓના સહયોગથી મળેલ ફ્રૂટનુ વિતરણ સેવા વસ્તી વિસ્તારમાં કરવામાં આવેલ હતું સાથે સાથે આમાંથી ગૌમાતાને પણ આપવાનો અવસર પ્રાપ્ત થયો આજના આ સેવા યજ્ઞમાં વિશ્વ હિન્દુ પરિષદના સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના, સહ સેવા પ્રમુખ જોગીભાઈ કોટેચા, અક્ષર મંદિર પ્રખંડ મંત્રી વિજયભાઈ હરવાણી અને કૃષ્ણાભાઈ હરવાણી જોડાયા હતા
- Advertisement -
અને શહેરના અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને ફૂટ વિતરણ કરાયું હતું અને સાથે ગૌમાતા પણ સેવા કરવામાં આવી હતી તેમ વિશ્વ હિન્દૂ પરિષદની એક યાદીમાં જણાવાયું છે.