By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    9 hours ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    10 hours ago
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    1 day ago
    ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ
    1 day ago
    તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    7 hours ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    7 hours ago
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘સુપ્રીમ’ વળાંક: દિનેશ બાંભણિયાએ સ્થાનિક ચૂંટણી રોકવા કરી અરજી !
    7 hours ago
    આસામ, કેરળ અને પુડુચેરીમાં મતદાન શરૂ
    7 hours ago
    AAP સાથે છેડો ફાડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    9 hours ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    1 day ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    1 day ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    1 day ago
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    9 hours ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
જુનાગઢ

જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર

Khaskhabar Editor
Last updated: 2026/03/20 at 4:36 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20

જૂનાગઢ શહેરમાં ગત રોજ પડેલા વરસાદે મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં નવા રસ્તા બનાવવાની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાથી ઠેર-ઠેર કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. આ ગંભીર સ્થિતિ મુદ્દે વિપક્ષી નેતા લલિત પરસાણાએ મનપાના શાસકો અને અધિકારીઓ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે.
શહેરના અંબિકા નગર અને ગીરીરાજ રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓની હાલત એટલી હદે બિસ્માર છે કે તાજેતરમાં ચેટીચંડ નિમિત્તે યોજાનારી બાઈક રેલી પણ રદ કરવાની ફરજ પડી હતી. રસ્તાઓ પર પડેલા ખાડા અને કાદવને કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી આ નિર્ણય લેવાયો હતો, જે શાસકોની વિકાસની વાતો સામે મોટા સવાલો ઉભા કરે છે. વિપક્ષી નેતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ચોમાસાને હવે ગણતરીના બે મહિના બાકી છે, ત્યારે શું મનપા તમામ જગ્યાએ રોડ બનાવી શકશે? હાલમાં ખોદેલા રોડ એક-બે મહિના સુધી રિપેર થતા નથી, જ્યારે હજુ અનેક વિસ્તારોમાં તો હજી કામ શરૂ જ કરાયું નથી. રૂ. 270 કરોડના બજેટમાંથી વોર્ડ દીઠ માત્ર રૂ. 1 કરોડ જેવી રકમ ફાળવતા મોટાભાગના રસ્તાઓ ચોમાસા પહેલા બનવા અશક્ય છે. મનપાની વિવિધ શાખાઓ વચ્ચે સંકલનના અભાવે જૂનાગઢની જનતા પીસાઈ રહી છે. એક તરફ રસ્તા ખોદવામાં આવે છે અને બીજી તરફ તેનું પૂરાણ કે ડામરકામ સમયસર થતું નથી. જો આ સ્થિતિ રહેશે તો આગામી ચોમાસામાં જૂનાગઢના લોકોની હાલત ભયંકર થશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. શાસકોની વિકાસ પ્રત્યેની ઉદાસીનતાને કારણે શહેરના મુખ્ય માર્ગોથી લઈને રહેણાંક વિસ્તારોમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

You Might Also Like

ગટરનું ગંદુ પાણી પીવાના બોરમાં ભળ્યું : સ્થાનિકોમાં રોષ, રોગચાળાની ભીતિ

‘ચૂંટણી જંગ’: 8.25 લાખ મતદાર, 1010 મતદાન મથક અને 2138 EVM સાથે તંત્ર તૈયાર

જૂનાગઢની બદહાલી: પ્રવાસનધામ હવે ‘સમસ્યાધામ’ બન્યું, લોકોમાં આક્રોશ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

કોડિનારમાં ટ્રાફિક પોલસની સઘન ઝુંબેશ: પૂરઝડપે-હેલમેટ વગર વાહન ચલાવનાર સહિત 99 સામે કાર્યવાહી: 25 હજારથી વધુનો દંડ વસૂલાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
Next Article વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ ભાજપમાં ટિકિટનું કોકડું ગૂંચવાયું: પાર્લામેન્ટરી બોર્ડે આખરી યાદી અટકાવી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ડૉ. કમલ મહેતાને EC સભ્યપદેથી દૂર કરવા ડૉ. નિદત્ત બારોટની માંગ
CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
ઈંજઙકના બેસ્ટ બોલર અને સ્ટાર ક્રિકેટર રાજુ પાલડી ‘ખાસ-ખબર કપ’માં ઉપસ્થિત રહ્યા
ખાસ ખબર કપ-2026 હાઈ-સ્કોરિંગ ઇનિંગ, રોમાંચક જીત, ખેલાડીઓનો જબરદસ્ત જુસ્સો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ગટરનું ગંદુ પાણી પીવાના બોરમાં ભળ્યું : સ્થાનિકોમાં રોષ, રોગચાળાની ભીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જુનાગઢ

‘ચૂંટણી જંગ’: 8.25 લાખ મતદાર, 1010 મતદાન મથક અને 2138 EVM સાથે તંત્ર તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

જૂનાગઢની બદહાલી: પ્રવાસનધામ હવે ‘સમસ્યાધામ’ બન્યું, લોકોમાં આક્રોશ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?