ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા રોજગાર વિનયમ કચેરી ખાતેઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં બહુમાળી ભવન ખાતે એક ઓધોગિક રોજગાર મેળાનું આયોજન ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય અને નિયામકની સૂચના અનુસાર જિલ્લા રોજગાર વિનયમ કચેરી ખાતે બે રોજગાર યુવક અને યુવતી ઓ અને ઉત્સાહિત લોકો માટે બે રોજગારીને રોજગારીની તક માટે સરકાર દ્વારા આયોજન કરવામાં અને સરકાર દ્વારા એક વેબ પોર્ટલ જેનું નામ અનુબંધમ છે તો યુવા યુવતી અને વિદ્યાર્થી ઓ રોજગાર ઇચ્છુકો નોંધણી કરાવી શકે અને આ રોજગાર મેળામાં મોટી સંખ્યામાં બેરોજગાર યુવક યુવતીઓ અને વિદ્યાર્થી ઓ જોડ્યા હતા આ રોજગાર મેળામાં ચાર કંપની ઓ જોડાઈ હતી જેમાં રિલાયાન્સ ડિજીટલ તેમજ કાકડીયા એજન્સી અને અન્ય કંપની જોડાઈ હતી અને લાભાર્થી યુવક યુવતીઓના ઇન્ટરવ્યું લેવામાંમાં આવ્યા હતા અને આ રોજગાર ભરતી મેળામાં જૂનાગઢ જિલ્લાના યુવા અને ઉત્સાહીક જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદી સહીત સ્ટાફ જોડાયા હતા અને આવનાર દિવસોમાં રોજગાર કચરી દ્વારા આવા કેમ્પો કરવામાં આવશે જેથી બે રોજગાર ને રોજી રોટી મળી રહે તેવું જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદીએ જણાવ્યું હતું.
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરીએ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન
