વિસાવદર ચાપરડા બ્રહ્માનંદ ધામ ખાતે યુથ ફેસ્ટિવલમાં શાસ્ત્રીય નૃત્યમાં દુર્વા ત્રિવેદીએ પ્રથમ કર્મ મેળવી જૂનાગઢનું ગૌરવ વધાર્યું હતું જેમાં જૂનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ અંગ્રેજીની વિદ્યાર્થિની દુર્વા દેવાંગભાઈ ત્રિવેદી શાસ્ત્રીય નૃત્યમાં યુનિવર્સિટી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ગત યુથ ફેસ્ટિવલમાં પણ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.ત્યારે સતત બીજી વખત શાસ્ત્રીય નૃત્યમાં પ્રથમ ક્રમે આવતા યુનિવર્સટી અને પરિવાર દ્વારા દુર્વા ત્રિવેદીને અભિનંદન પાઠવ્યા હતા.
જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટીની વિદ્યાર્થિની યુથ ફેસ્ટિવલમાં શાસ્ત્રીય નૃત્યમાં પ્રથમ
You Might Also Like
Follow US
Find US on Social Medias