ગગનયાન મિશનને લઇને ઇસરો માનવરહિત ઉડાણ પરિક્ષમ શરૂ કરી દીધું છે. ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 ટીવી-ડી-1ની તૈયારી ચાલી રહી છે. આ ક્રૂ એસ્કેપ સિસ્ટમના પ્રદર્શન વિશે જાણકારી આપશે.
સોશ્યલ મીડિયા પર ફોટો શેર કર્યો
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને લખ્યું કે, મિશન ગગનયાન: ઇસરો ગગનયાન મિશનને લઇને માનવ રહિત ઉડાણ પરિક્ષણ શરૂ કરશે. ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1(ટીવી-ડી1)ની તૈયારી ચાલી રહી છે, જે ક્રૂ એસ્કેપ સિસ્ટમના પ્રદર્શનને પ્રદર્શિત કરે છે.
- Advertisement -
Mission Gaganyaan:
ISRO to commence unmanned flight tests for the Gaganyaan mission.
Preparations for the Flight Test Vehicle Abort Mission-1 (TV-D1), which demonstrates the performance of the Crew Escape System, are underway.https://t.co/HSY0qfVDEH @indiannavy #Gaganyaan pic.twitter.com/XszSDEqs7w
— ISRO (@isro) October 7, 2023
- Advertisement -
છેલ્લા તબક્કામાં મિશનની તેયારી
ઇસરોના મુજબ, આ પરિક્ષણના ઉડાણની સફળતા યોગ્યતા પરીક્ષણો અને માનવ રહિત મિશનો માટે મંચ તૈયાર કરશે, જેથી ભારતીય અંતરિક્ષ યાત્રીઓની સાથે પહેલું ગગનયાન મિશન શરૂ થશે. એજન્સીએ ગગનયાન પરિક્ષણ ઉડાણ માટે પહેલા ક્રૂ મોડ્યુલના સંબંધમાં એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે, પહેલું વિકાસ ઉડાણ પરિક્ષણ વાહન(ટીવી-ડી1) મિશન છેલ્લા તબક્કામાં છે.