By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    4 hours ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    6 hours ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    1 day ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    3 hours ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    3 hours ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    3 hours ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    3 hours ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    5 hours ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    6 hours ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 day ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    6 hours ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાઝાની હોસ્પિટલ પર ઈઝરાયલની એરસ્ટ્રાઇક! 500થી વધુ લોકોનાં મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ગાઝાની હોસ્પિટલ પર ઈઝરાયલની એરસ્ટ્રાઇક! 500થી વધુ લોકોનાં મોત
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

ગાઝાની હોસ્પિટલ પર ઈઝરાયલની એરસ્ટ્રાઇક! 500થી વધુ લોકોનાં મોત

Khaskhabar Editor
Last updated: 2023/10/18 at 10:27 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં અત્યાર સુધીમાં 4,500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 500થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પણ જવાબ આપ્યો છે.

ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં અત્યાર સુધીમાં 4,500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ઈઝરાયલ સાથે એકજૂથતા દર્શાવવા માટે તેલ અવીવ જવા રવાના થયા છે. હમાસે મંગળવારે રાત્રે દાવો કર્યો કે. ઈઝરાયલની સેનાએ ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો છે, જેમાં 500થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પણ જવાબ આપ્યો છે.

- Advertisement -

ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ જવાબ આપ્યો છે કે, ગાઝામાં બર્બર હુમલાને આતંકવાદીઓએ અંજામ આપ્યો છે. જે લોકોએ અમારા બાળકોની હત્યા કરી છે, તેઓ પોતાના બાળકોની પણ હત્યા કરે છે.

BREAKING: The Gaza Health Ministry says at least 500 people killed in an explosion at a hospital that it says was caused by an Israeli airstrike. https://t.co/QXPgbAvtQ6

— The Associated Press (@AP) October 17, 2023

- Advertisement -

હોસ્પિટલ પર હુમલા બાબતે IDFનું નિવેદન
IDFએ જણાવ્યું છે કે, ‘હોસ્પિટલ પર હુમલા માટે ઈસ્લામિક જિહાદ જવાબદાર છે. દુશ્મન અને ઈઝરાયલ તરફથી અનેક રોકેટ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાંથી એક અસફળ રોકેટે ગાઝાની હોસ્પિટલને નિશાન બનાવી હતી. આ રોકેટ હુમલા માટે જિહાદ આતંકવાદી સંગઠન જવાબદાર છે.’

મધ્ય ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યા છે. જે ગાઝા પટ્ટીની છેલ્લી ક્રિશ્ચિયન હોસ્પિટલ હતી. ગાઝા આરોગ્ય મંત્રાલય અનુસાર મંગળવારે રાત્રે ઈઝરાયલની સેનાએ અલ અહલી અરબી બાપટિસ્ટ હોસ્પિટલ પર એર સ્ટ્રાઈક કરી. આ હોસ્પિટલમાં અનેક ઘાયલ અને પેલેસ્ટાઈનીઓએ શરણ લીધી હતી.

Prime Minister Benjamin Netanyahu, this evening:

"The entire world should know: It was barbaric terrorists in Gaza that attacked the hospital in Gaza, and not the IDF.

Those who brutally murdered our children also murder their own children."

— Prime Minister of Israel (@IsraeliPM) October 17, 2023

ઈમરજન્સી મીટિંગ
UAE અને રશિયાએ ઈઝરાયલ-હમાસના યુદ્ધ બાબતે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવી છે. ગાઝા હોસ્પિટલ પર હુમલા પછી આ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં 500થી વધુ પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. સાઉદી અરબ, UAE, બહરીન, ઈજિપ્ત, જોર્ડન અને તુર્કીએ ગાઝા હોસ્પિટલ પર હુમલા માટે ઈઝરાયલ પર આરોપ મુક્યો છે. આ હુમલા પછી બહરીને તાત્કાલિક સીઝફાયરની અપીલ કરી છે.

નરસંહાર
લેબનાનના હિજબુલ્લાહે ગાઝા પટ્ટીની હોસ્પિટલ પર હુમલાની ટીકા કરવા માટે ‘ક્રોધ દિવસ’ની અપીલ કરી છે. હિજબુલ્લાહે આ હુમલાને નરસંહાર ગણાવ્યો છે અને ઈઝરાયલને દોષિત ગણાવ્યું છે. હિજબુલ્લાહે આ હુમલાને નરસંહાર અને ક્રૂર અપરાધ ગણાવતા કહ્યું છે કે, ‘બુધવાર, દુશ્મન માટે ગુસ્સાનો દિવસ હોય.’

I can confirm, that an analysis of the IDF operational systems indicates, that a barrage of rockets was fired by terrorists in Gaza, passing in close proximity to the Al-Ahli Al-Mahdi hospital in Gaza at the time it was hit >> pic.twitter.com/OcyuDHJGF8

— דובר צה״ל דניאל הגרי – Daniel Hagari (@IDFSpokesperson) October 17, 2023

WHOએ કરી ટીકા
WHOએ ગાઝા પટ્ટીની હોસ્પિટલ પર હુમલાની ટીકા કરી છે. WHOએ જણાવ્યું છે કે, હોસ્પિટલમાં દર્દીઓનો ઈલાજ કરવામાં આવી રહ્યો હતો. જ્યાં દર્દીઓની દેખભાળ કરનાર તથા અનેક વિસ્થાપિત લોકોએ આશ્રય લીધો હતો. WHO જણાવે છે કે, ઈઝરાયલે માનવીય કાયદાનું પાલન કરવું જોઈએ. જે અનુસાર હોસ્પિટલની રક્ષા કરવી જોઈએ અને તેને ટાર્ગેટ ના કરવી જોઈએ.

You Might Also Like

પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત

ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ

દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર

USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

TAGGED: airstrick, death, gaza, HAMAS, HOSPITAL, israel, people, war
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ: બોનસને લઇ મોદી સરકારે આપ્યાં સારા સમાચાર
Next Article ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક: પીએમ મોદીના પ્રવાસની તૈયારીઓની થશે સમીક્ષા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
આંતરરાષ્ટ્રીય

દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?