રાજકોટ – રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન આગામી તા. ૨૮ ઓગસ્ટથી તા. ૧ સપ્ટેમ્બર-૨૦૨૧ સુધી સહલાણીઓ અને જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે તેમ ઇશ્વરીયા પાર્કના મેનેજર પી.એમ.વાળાની યાદીમાં જણાવાયું છે.



