By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
    19 minutes ago
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    1 day ago
    ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
    1 day ago
    ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
    1 day ago
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    22 hours ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    22 hours ago
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    1 day ago
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    2 days ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
    14 minutes ago
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    1 day ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    2 days ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    2 days ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    5 minutes ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    6 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    7 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: IPL 2025: આજે લખનૌ-મુંબઈ વચ્ચે કાંટે કી ટક્કર થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > IPL 2025: આજે લખનૌ-મુંબઈ વચ્ચે કાંટે કી ટક્કર થશે
સ્પોર્ટ્સ

IPL 2025: આજે લખનૌ-મુંબઈ વચ્ચે કાંટે કી ટક્કર થશે

Khaskhabar Editor
Last updated: 2025/04/04 at 12:33 PM
Khaskhabar Editor 11 months ago
Share
3 Min Read
SHARE

આજની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ તેમના હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ ઇન્ડિયન્સ સામે ટક્કર આપશે

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે બેટ્સમેન તરફથી યોગ્ય રનનો અભાવ એક મોટી સમસ્યા

- Advertisement -

હેડ-ટુ-હેડ રેકોર્ડ અને તાજી ફોર્મ મુજબ લખનૌનો પલડો ભારે

આજની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ તેમના હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ ઇન્ડિયન્સ સામે ટક્કર આપશે. હેડ-ટુ-હેડ રેકોર્ડ અને તાજી ફોર્મ મુજબ લખનૌનો પલડો ભારે છે, પણ મુંબઈ ઈન્ડિયન્સ ચમત્કાર સર્જી શકે. લખનૌ સુપર જાયન્ટ્સ માટે આજે ફરી એક કઠિન કસોટી થવા જઈ રહી છે. હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ ઇન્ડિયન્સ સામે મેચ છે. છેલ્લી મેચમાં લખનૌને પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં, લખનૌ તેના ચાહકો સામે જીતની શોધમાં હશે.

હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સે પોતાની છેલ્લી મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું. આ વખતે મુંબઈ સતત બીજી મેચ જીતવા માટે પ્રયત્નશીલ છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે બેટ્સમેન તરફથી યોગ્ય રનનો અભાવ એક મોટી સમસ્યા છે. અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાં રોહિત શર્માનું બેટ સારું પ્રદર્શન કરી શક્યું નથી. તેમના સિવાય હાર્દિક પંડ્યા અને તિલક વર્માના બેટ પણ શાંત રહ્યા છે. બોલરો ત્યારે જ કંઈક કરી શકે છે જ્યારે બેટ્સમેન રન બનાવે.

- Advertisement -

લખનૌ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેના હેડ ટુ હેડના આંકડા રસપ્રદ છે. LSG વિરુદ્ધ MI હેડ-ટુ-હેડ જો આપણે IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અત્યાર સુધી રમાયેલી મેચો પર નજર કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ક્યાંય ટકી શકતી નથી. મુંબઈ ઈન્ડિયન્સ ઘણી વખત લખનૌ સામે હારી ગયું છે. આ ઇવેન્ટમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમાઈ છે. લખનૌએ 5 મેચ જીતી છે અને મુંબઈએ એક મેચ જીતી છે.

LSG vs MI કોણ જીતશે? હેડ ટુ હેડ આંકડા જોતાં કહી શકાય કે પરિસ્થિતિ ખરાબ છે. લખનૌ સુપર જાયન્ટ્સ ઘણું આગળ છે. લખનૌ ઘરઆંગણે રમવાને કારણે આ મેચ જીતી શકે છે. મુંબઈનું ફોર્મ એટલું મજબૂત લાગતું નથી. લખનૌનો હાથ ઉપર છે.

સૌથી વધુ સ્કોરની દ્રષ્ટિએ કોણ આગળ છે? લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ બંને ટીમો વચ્ચે સૌથી વધુ સ્કોરના સંદર્ભમાં પણ આગળ છે. સુપર જાયન્ટ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સ હજુ સુધી 200 રનના આંકડે પહોંચી શક્યું નથી. લખનૌનો શ્રેષ્ઠ સ્કોર 214 રન છે. મુંબઈનો સર્વોચ્ચ સ્કોર ૧૯૬ રન છે. અહીં પણ લખનૌની ટીમનો હાથ ઉપર છે.

 

 

You Might Also Like

RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો

શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો

ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી

સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!

ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી

TAGGED: IPL 2025, LSG vs MI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article IPL 2025: KKRની મોટી જીત, કોલકાતાએ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું
Next Article આખરે રાત્રિના 2.32 કલાકે રાજ્યસભામાં પણ વકફ સુધારા બિલ પાસ થયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજન

દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
શેરબજારમાં ગાબડું: સેન્સેક્સ 900 તો બેન્ક નિફ્ટી 1000 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા
RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
મિડલ ઇષ્ટ યુદ્ધ વચ્ચે સોના – ચાંદીમાં ફરી કડાકો થતા ચાંદી ₹4,800થી વધુ તૂટી અને સોનુ ₹1.60 લાખની નીચે
સોમનાથ-પ્રભાસ પાટણમાં તહેવારો પૂર્વે પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ: રામનવમી, ચેટીચાંદ, રમઝાન માટે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ તૈયાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
સ્પોર્ટ્સ

શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?