By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    3 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    3 days ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    3 days ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    3 days ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    2 days ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    2 days ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    2 days ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    3 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    2 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    4 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    5 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    5 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    5 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બૅન્ક કર્મચારીઓને અપાતી વ્યાજમુક્ત લોન કરપાત્ર : સુપ્રીમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > બૅન્ક કર્મચારીઓને અપાતી વ્યાજમુક્ત લોન કરપાત્ર : સુપ્રીમ
બિઝનેસ

બૅન્ક કર્મચારીઓને અપાતી વ્યાજમુક્ત લોન કરપાત્ર : સુપ્રીમ

Khaskhabar Editor
Last updated: 2024/05/09 at 5:34 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

આવકવેરા ધારાની કલમોનું રસપ્રદ વિશ્ર્લેષણ કરતી સર્વોચ્ચ અદાલત : વ્યાજ ગણતરી માટે સ્ટેટ બૅન્કના પ્રાઈપ લેન્ડિંગ રેટને પાયો ગણવાનું પણ યોગ્ય : બૅન્ક કર્મચારી સંગઠનોની અરજી ફગાવાઈ

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9

- Advertisement -

દેશમાં રાષ્ટ્રીયકૃત સહિતની બેન્કોના કર્મચારીઓને તેમની બેન્કો દ્વારા અપાતી વ્યાજમુક્ત લોન એ કરપાત્ર છે અને આવકવેરા વિભાગ તેના પર આકારણી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ પ્રકારે વ્યાજ મુક્ત લોન એ કર્મચારીઓને તેમના પગાર સહિતના ચૂકવણાથી અલગ રીતે અપાતા લાભ કે સુવિધા છે અને તેથી તે કરપાત્ર છે અને આવકવેરા ખાતુ તેના આકારણી માટેના કાર્યમાં તે ગણતરીમાં લઈ શકે છે.

આ અંગે આવકવેરા વિભાગના નિયમોને યોગ્ય ગણાવતા સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે, બેન્ક કર્મચારીઓને અપાતા આ પ્રકારના લાભો એક અલગ- ખાસ લાભ છે અને તે બેન્ક તેના કર્મચારીઓને જ આ પ્રકારે વ્યાજ મુક્ત લોન આપે છે તે એક વિશેષાધિકાર પણ છે. વિવિધ બેન્કના કર્મચારી સંગઠનોએ આવકવેરા ધારા 1961ની કલમ 13(2) (દશશશ) તથા આવકવેરા વિભાગના નિયમ 1962ની કલમ 3(7)(શ) ને પડકારી હતી.

જેમાં બેન્કો દ્વારા તેના કર્મચારીઓને અપાતી લોનને કરપાત્ર ગણવામાં આવી છે. જેમાં કર્મચારીઓને બેન્ક કર્મચારીઓને અન્ય તમામ લાભો કે સુવિધામાં વ્યાજ મુક્ત લોનનો સમાવેશ કરાયો હતો અને તેને કરપાત્ર ગણાવાઈ હતી. કર્મચારી સંગઠનોએ આ ધારાને પડકારતા તેને પડકારી હતી. આ પ્રકારના ધિરાણમાં વ્યાજ દર ગણવા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના પ્રાઈમ લેન્ડીંગ રેટને પાયો ગણાતો હતો જેને કર્મચારી સંગઠનોએ બંધારણની કલમ 14 મુજબ ભેદભાવભર્યા ને આ જોગવાઈનો ભંગ કરતા દર્શાવાઈ હતી.

- Advertisement -

બેન્ક કર્મચારી સંગઠનોની દલીલ હતી કે ગ્રાહકોને જે દરે ધિરાણ આપવામાં આવે છે તેને આ ગણતરીમાં નજર અંદાજ કરાયુ છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સંજીવખન્નાની ખંડપીઠે આ પ્રકારના લાભોએ બેન્ક કર્મચારીઓ માટે વિશેષાધિકાર જેવા અને પગારના આધારે મળતા ‘નફા’ તરીકે પણ ગણાવ્યા હતા અને તે પગાર બાદના વધારાના લાભ તરીકે પણ ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે જેને બેન્કમાં કર્મચારી છે તેથી જ તેને આ વ્યાજમુક્ત લોનનો લાભ મળે છે અન્યથા મળી શકયો હોત નહી.
આ ઉપરાંત આ પ્રકારે વ્યાજ મુક્ત લોનમાં કર્મચારીને જે વ્યાજ નહી ભરવાનો લાભ મળે છે તેની ગણતરી માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના પ્રાઈમ લેન્ડીંગ રેટને પણ માન્ય રાખતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલગ અલગ બેન્કો તેના ગ્રાહકો પાસેથી અલગ અલગ પ્રકરે વ્યાજ વસુલે છે તેના બદલે આ એક સમાન પદ્ધતિ વધુ યોગ્ય રહેશે અને તેનાથી બિનજરૂરી કાનૂની વિવાદો પણ રહેશે નહી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ દેશની સૌથી મોટી બેન્ક છે અને તેના પ્રાઈમ લેન્ડીંગ રેટ એ પાયો બની શકે છે. આ માટેની કરજોગવાઈ છે તે કરદાતાને કોઈ હેરાનગતિ કરનારી પણ નથી.

વેપારીઓ પાસે GSTની સર્ચ, સીઝરની કાર્યવાહી વખતે ધમકી, બળજબરી ન કરો : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વેપારીઓ પાસેથી ગૂડ્ઝ અને સર્વિસિસ ટેક્સ (જીએસટી)ની સર્ચ અને સીઝરની કાર્યવાહી વખતે ધમકી અને બળજબરીનો ઉપયોગ નહીં કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે વેપારીઓને સ્વૈચ્છાએ ટેક્સના બાકી લેણાંની ચુકવણી માટે સમજાવવા કહ્યું છે. જજ સંજીવ ખન્ના, એમ. એમ. સુંદરેશ અને બેલા ત્રિવેદીની બેન્ચે કેન્દ્ર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને જણાવ્યું હતું કે, જણાવ્યું હતું કે, જીએસટીના કાયદા હેઠળ બાકી લેણાંની વસૂલાત માટે ઓથોરિટી પાસે બળનો ઉપયોગ કરવાની સત્તા નથી.

તમારા વિભાગને કહો કે વેપારીઓને સ્વૈચ્છિક રીતે જીએસટીની ચુકવણી કરવા જણાવે. તમારે કથિત કરચોરોને ટેક્સની રકમ ચૂકવવા માટે અન્ય સાથે ચર્ચા અને વિચારણા કરવા 3-4 દિવસનો સમય આપવો જોઈએ. તેના માટે ધમકી અને બળજબરીનો ઉપયોગ થવો જોઈએ નહીં. રાજુએ ભૂતકાળમાં બળનો ઉપયોગ કરાયો હોવાની શક્યતાને નકારી ન હતી, પણ તેમણે જણાવ્યું હતું કે, રિકવરીના મોટા ભાગના કેસમાં વેપારીને સ્વેચ્છાએ નાણાં ચુકવવાનું જણાવાય છે. બેન્ચે જણાવ્યું હતું કે, ઘણા અરજદારોએ આરોપ મૂક્યો છે કે, સત્તાવાળા સર્ચ એન્ડ સીઝરની કાર્યવાહી વખતે ધાકધમકી અને બળજબરીનો ઉપયોગ કરે છે. કોઈ પેમેન્ટ ચુકવવાનો ઈનકાર કરે તો તમે તેની પ્રોપર્ટી ટાંચમાં લઈ શકો પણ તમારે વેપારીને લેણું ચુકવવા સલાહ અને વિચારણા કરવા માટે સમય આપવો જોઈએ.

રાજુએ કહ્યું હતું કે, કરચોરો ટેક્સ નહીં ચુકવવા વિવિધ માર્ગો અપનાવે છે ત્યારે કોર્ટે તેમને જણાવ્યું કે, એવા લોકોની કાયદાની પ્રક્રિયા હેઠળ ધરપકડ કરો.

You Might Also Like

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો

મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું

ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર

ઈરાન યુદ્ધને કારણે શેરબજાર ધડામ સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો કડાકો

સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો

TAGGED: Bank Employees Taxable, Interest Free Loans, Supreme Court
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લિવ ઈન રિલેશનશીપ ભારતીય સંસ્કૃતિ માટે ‘કલંક’ : હાઈકોર્ટ
Next Article ભારત સૌર ઉર્જા ઉત્પાદનમાં જાપાનને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
બિઝનેસ

મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
બિઝનેસ

ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?