By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    4 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    4 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    4 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    5 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    4 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    4 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    4 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    4 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    5 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    6 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    7 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    7 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    5 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    5 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતનો ત્રીજી વન-ડેમાં 78 રનથી વિજય: સાઉથ આફ્રિકા સામે 2-1 થી શ્રેણી જીતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ભારતનો ત્રીજી વન-ડેમાં 78 રનથી વિજય: સાઉથ આફ્રિકા સામે 2-1 થી શ્રેણી જીતી
સ્પોર્ટ્સ

ભારતનો ત્રીજી વન-ડેમાં 78 રનથી વિજય: સાઉથ આફ્રિકા સામે 2-1 થી શ્રેણી જીતી

Khaskhabar Editor
Last updated: 2023/12/22 at 10:44 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સંજુ સેમસનની સદી – પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડ મળ્યો, અર્ષદીપે લીધી ૪ વિકેટ, શ્રેણીમાં 10 વિકેટ માટે પ્લેયર ઓફ ધી સિરીઝ ઘોષિત

ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને વન-ડે સીરિઝમા તેના ઘરઆંગણે હરાવ્યું છે. ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 78 રનથી હરાવ્યું હતું. પાર્લના બોલેન્ડ પાર્કમાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી અને સંજુ સેમસનની સદીની મદદથી 296 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 218 રનમાં સમેટાઈ ગઈ હતી.

- Advertisement -

આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અહીં ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી પરંતુ રજત પાટીદાર (22) અને સાઈ સુદર્શન (10)એ પણ એક પછી એક વિકેટ ગુમાવી હતી. ભારતીય ઓપનિંગ જોડી 49 રનના કુલ સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. અહીંથી સંજૂ સેમસન અને કેપ્ટન કેએલ રાહુલ (21) વચ્ચે 50 રનની ભાગીદારી થઈ અને ત્યારબાદ સંજૂ અને તિલક વર્માએ 135 બોલમાં 116 રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને 200થી આગળ લઈ ગઈ હતી.

સંજૂની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી:
તિલક વર્માના આઉટ થયા બાદ સંજૂ સેમસને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તે 114 બોલમાં 108 રન કરીને આઉટ થયો હતો. સંજૂની વિકેટ 246 રનના કુલ સ્કોર પર પડી હતી. આ પછી રિંકુ સિંહ (38) અને વોશિંગ્ટન સુંદર (14)એ ઝડપી રન કરીને ટીમ ઈન્ડિયાને 300ની નજીક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
આ રીતે ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 296 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી બ્યુરેન હેન્ડ્રિક્સે ત્રણ અને નાન્દ્રે બર્જરે બે વિકેટ ઝડપી હતી. લિઝાર્ડ વિલિયમ્સ, વિયાન મુલ્ડર અને કેશવ મહારાજને એક-એક વિકેટ મળી હતી.

India's young brigade clinch the ODI series 2-1 after a throughly convincing victory in the final match 👊

- Advertisement -

📝 #SAvIND: https://t.co/XDucAXYbE6 pic.twitter.com/4LKSUO2mSA

— ICC (@ICC) December 21, 2023

દક્ષિણ આફ્રિકા માટે સારી શરૂઆત
દક્ષિણ આફ્રિકાએ અહીં મજબૂત શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 59 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. અર્શદીપે રીઝા હેન્ડ્રિક્સ (19)ને આઉટ કર્યો હતો. રાસી વાન ડેર ડુસેન (2) પણ 76 રનના કુલ સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો.

ટોની ડીજ્યોર્જ અને કેપ્ટન એડન માર્કરામ વચ્ચે 65 રનની ભાગીદારી થઈ હતી. જ્યારે માર્કરામ (36) વોશિંગ્ટન સુંદરના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો ત્યારે દક્ષિણ આફ્રિકા મજબૂત સ્થિતિમાં પહોંચતું જણાતું હતું. અહીંથી પ્રોટીઝ બેટિંગ ક્રમમાં વિઘટન શરૂ થયું અને નિયમિત અંતરે વિકેટો પડતી રહી.

અર્શદીપની ચાર વિકેટ
ટોની ડી જ્યોર્જી (81), હેનરિક ક્લાસેન (21), વિયાન મુલ્ડર (1), ડેવિડ મિલર (10) બેક ટુ બેક પેવેલિયન પરત ફર્યા હતા. કેશવ મહારાજ (14), લિઝાર્ડ વિલિયમ્સ (2) અને બ્યુરન હેન્ડ્રીક્સ (18) પણ સસ્તામાં આઉટ થઈ ગયા અને સમગ્ર ટીમ 45.5 ઓવરમાં 218 રનમાં સમેટાઈ ગઈ હતી. અહીં ભારતીય ટીમ તરફથી અર્શદીપે ચાર, અવેશ અને વોશિંગ્ટનને બે-બે અને મુકેશ કુમાર અને અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી હતી. આ મેચની સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝ પણ 2-1થી જીતી લીધી છે. સંજુને પ્લેયર ઓફ ધી મેચ તો અર્શદીપ સિંહે શ્રેણીમાં ૧૦ વિકેટ માટે પ્લેયર ઓફ ધી સિરીઝ જાહેર કરાયો હતો.

 

You Might Also Like

બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!

ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ

IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન

IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન

ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં

TAGGED: india, ODI, series, SOUTHAFRICA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી T20 ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવી શ્રેણી 3-2થી કબજે કરી
Next Article બેડમિન્ટન ખેલાડી જોડી સાત્વિક અને ચિરાગને સર્વોચ્ચ ખેલરત્ન એવોર્ડ અપાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
સ્પોર્ટ્સ

ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
સ્પોર્ટ્સ

IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?