અમેરિકા સાથેના ટેરિફ વિવાદમાં ભારત હજુ વધુ આયાતો ઉપર ટેરિફ ઘટાડે તેવી શકયતા છે જેમાં ખાસ કરીને રોજગાર અને લેબર માટે જાણીતા જેમ્સ એન્ડ જવેલરી ઉપરાંત ઓટો પાસ અને ટેકસ ટાઈલની આયાતો ઉપર કસ્ટમ ડયુટી ઘટાડે તેવી તૈયારી છે.
અમેરિકા અને ભારત વચ્ચેનો વ્યાપાર 500 બીલીયન્ડ ડોલર કરવા 2030 સુધી કરવા છે. અને ખાસ કરીને અમેરિકાથી આયાત થતા ઉત્પાદનોની આયાત જકાત ઘટાડાશે,અમેરિકાનું આ આયાત ભારત ઉપર જકાત છે.
- Advertisement -
તેના કારણે ભારત પર તાત્કાલીક નિર્ણય લેવો પડે તેની શકયતા છે. હાલ જેમ્સ એન્ડ જવેલરી પર 6 ટકા આયાત જકાત છે. ભારત અને અમેરિકા બંન્ને આ અંગે બેઠક યોજી રહ્યા છે.