રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પ્રતિનિધિ મંડળ ઑલિમ્પિક હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી હતી. આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટી સાથે સંવાદમાં ભાગ લીધો હતો. આ મહત્વપૂર્ણ સંવાદનો ઉદ્દેશ ભારત માટે ભવિષ્યમાં ઑલિમ્પિક અને પૅરાલિમ્પિકગેમ્સનું આયોજન કરવા માટેની તક અને શક્યતા પર ચર્ચા કરવાનો હતો. ભારતે 2036 ઓલ્મ્પિક અને પૅરાલિમ્પિક માટે અમદાવાદને અધિકારીક રીતે નોમિનેટ કર્યું છે. ભારતીય પ્રતિનિધિ મંડળનું પ્રતિનિધિત્વ ગુજરાત રાજ્યના રમત ગમતમંત્રી હર્ષ સંઘવી અને આઇઓએ પ્રમુખ પી.ટી. ઉષાએ કર્યું હતુ.
ભારતે 2036 ઑલિમ્પિક અને પૅરાલિમ્પિક માટે અમદાવાદને અધિકારીક રીતે નોમિનેટ કર્યું

Follow US
Find US on Social Medias