By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    22 hours ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    22 hours ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    22 hours ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    22 hours ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    22 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    19 hours ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    21 hours ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    21 hours ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    19 hours ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    4 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દાવોસ ખાતે ભારતે મહિલા લીડરશિપ લાઉન્જ શરૂ કરી, હરદીપ સિંહ પુરી અને સ્મૃતિ ઈરાની હાજર રહ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > દાવોસ ખાતે ભારતે મહિલા લીડરશિપ લાઉન્જ શરૂ કરી, હરદીપ સિંહ પુરી અને સ્મૃતિ ઈરાની હાજર રહ્યા
ખાસ-ખબરરાષ્ટ્રીય

દાવોસ ખાતે ભારતે મહિલા લીડરશિપ લાઉન્જ શરૂ કરી, હરદીપ સિંહ પુરી અને સ્મૃતિ ઈરાની હાજર રહ્યા

Khaskhabar Editor
Last updated: 2024/01/16 at 1:43 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

દાવોસમાં 2024 વિશ્વ આર્થિક મંચના વાર્ષિક બેઠક દરમ્યાન કેન્દ્રિય મંત્રી હરદીપ સિંહ પુરી અને સ્મૃતિ ઇરાનીએ WE-LEAD નામની મહિલા લીડરશીપ લાઉન્જનું ઉદઘાટન કર્યું છે. જેની જાહેરાત કરતાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કેન્દ્રિય મંત્રી પુરીએ ઉદઘાટન માટે સ્મૃતિ ઇરાની અને ઔદ્યોગિક જગતના બીજા લીડર્સની સાથે સામેલ થવા પર ખુશી વ્યક્ત કરી.

મંત્રી પુરીએ એક્સ પર પોસ્ટ કરી કે, દાવોસ 2024માં વી લીડ લાઉન્જના સોન્ચ પર ઔદ્યોગિક જગતના લીડર્સ અને મારા સહયોગી સ્મૃતિ ઇરાનીની સાથે સામેલ થઇને ખુશી થઇ. લાઉન્જ અર્થવ્યવસ્થાઓમાં મહિલાઓની ભૂમિકાને પ્રદર્શિત કરે છે અને મહિલાઓના નેતૃત્વવાળા વિકાસમાં અવસરો પર વ્યાપક ચર્ચા કરવા માટે મંચ આપે છે. WE-LEAD લાઉન્જ મહિલાઓના નેતૃત્વને સમર્પિત ભારતનો પહેલો પ્રયત્ન છે, જે વિશ્વ સ્તર પર અર્થવ્યવસાથાઓમાં મહિલાઓની મહત્વની ભૂમિકા પર ભાર આપે છે.

- Advertisement -

Celebrating the emergence of #NariShakti as one of the important pivots of the India Growth Story as we move from women centred development to Women Led development under the leadership of PM @narendramodi Ji.

Was a delight to join my colleague Smt @smritiirani Ji along with… pic.twitter.com/sN15erqKDf

— Hardeep Singh Puri (@HardeepSPuri) January 15, 2024

- Advertisement -

સ્મૃતિ ઇરાનીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, દાવોસમાં #WE-LEADમાં સમ્માનિત સહયોગી હરદીપ સિંહ પુરીની સાથે ગ્રાઉન્ડબ્રેકિંગ વીલીડ: વીમેન લીડરશીપ લાઉન્જના ઉદ્ધાટનની જાહેરાત કરતા સમ્માનિત અનુભવે છે. આ એક મહત્વનો પ્રયોગ છે, ભારતનું પહેલું મહિલા લીડરશીપ લાઉન્જ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફથી સમર્થન મેળવેલ મહિલા નેતૃત્વવાળી વિકાસના દષ્ટિકોણ પર આધારિત છે. સીઆઇઆઇના સહયોગથી મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયની તરફથી સંચાલિત અને ગ્રેટસ ફાઉન્ડેશનની તરફથી સમર્થન મેળવેલ આ લાઉન્જ મહિલાઓ દ્વારા પ્રેરિત વિકાસને મહત્વ આપવા માટે ભારતની દઢ પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

Honored to announce the inauguration of the groundbreaking WE-LEAD: Women Leadership Lounge, alongside esteemed colleague Shri @HardeepSPuri, at #WEF2024 in Davos.

This pioneering initiative, India's first Women Leadership Lounge, aligns with the vision of Women-Led Development… pic.twitter.com/uA5r9AY6bX

— Smriti Z Irani (@smritiirani) January 16, 2024

વિશ્વ આર્થિક મંચમાં પાંચ દિવસીય આયોજન દરમ્યાન ડબ્લ્યૂઇ-લીડ લાઉન્જ વ્યવહારિક સૂત્રોની મહેરબાની કરશે, જ્યાં વૈશ્વિક નેતા, રાજનેતા, વિકાસ સંસ્થાઓ, ઉદ્યોગ જગતના દિગ્ગજો, થિંક ટેન્ક અને મીડિયાના દિગ્ગજ પ્રભાવશાળી ચર્ચાઓમાં સામેલ થશે. આ બધા એક એવા ભવિષ્યની કલ્પના કરશે જ્યાં મહિલાઓ નેતૃત્વ કરશે, પ્રેરિત કરશે અને વૈશ્વિક આર્થિક ઉન્નતિને પ્રેરણા આપશે.

મહિલા નેતૃત્વ લાઉન્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફથી સમર્થિત નેતૃત્વ વિકાસના દષ્ટિકોણનો ભાગ છે. WE-LEAD લાઉન્જનું ઉદઘાટન લૈંગિક સમાનતા પર ભારતના પ્રગતિશીલ વિચારસરણીનું એક વસીયતનામું છે અને આ મહિલાઓને આર્થિક અને સામાજિક પરિદશ્યને આકાર આપવા માટે સક્રિય ભૂમિકા ભજવે છે.

You Might Also Like

ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન

લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો

મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા

₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે

ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર

TAGGED: DAVOS, HARDEEPSPURI, india, smritiirani, WEF2024, WELEAD
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિંગાપોરમાં રહેતા ભારતીયો માટે રાહત: હવે UPI પેમેન્ટ થઈ શકશે
Next Article વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યો લિયોનેલ મેસ્સી: FIFA 2023 બેસ્ટ પ્લેયર એવોર્ડ જીત્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?