જૂનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં આવેલ માઉન્ટેડ વિભાગ ખાતે હોર્ષ રાઇડીંગ તાલીમ શાળાનું ઉદઘાટન રેન્જઈંૠ નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યુ હતુ. આ હોર્સ રાઇડીંગ તાલીમ શાળમાં યુવકોને તાલીમ આપવામાં આવશે.
- Advertisement -
તેમજ હોર્સ રાઇડીંગના ઇન્સ્ટ્રકચર દ્વારા યુવાનોને ઘોડા વિશેની સમજ તેમજ ઘોડેસવારી કંઇ રીતે કરાઇ તે બાબતે તમામ તાલીમો આપવામાં આવશે. આ પ્રસંગે યુવાનો તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમ શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.