સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા,સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિ, સુરેન્દ્રસિંહ વાળાને અભિનંદીત કરતા સાંસદો
આસો નવરાત્રીની સાતમી રઢીયાળી રાત્રીએ સહિયરનો રંગ જામ્યો.. ટીમલી, છકડો, ડાકલા, ટીટોડો અને કચ્છી પેટર્ન પર ખેલૈયાઓ જુમી ઉઠ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.00
સહિયરના ગરબા નિહાળવા લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા તથા રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા વાંકાનેર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સહિયરના સર્વે આયોજકો ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કૃષ્ણપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા, સમ્રાટ ઉદેશી, ધૈર્ય પારેખ, કૃણાલભાઈ મણીયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, રાજવીરસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, દિવ્યરાજસિંહ જાડેજા, અભિષેકભાઇ અઢિયા, પ્રતિકભાઇ જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલભાઇ નથવાણી, દિપકસિંહ જાડેજા, નિરવભાઈ પોપટ, જગદીશભાઈ દેસાઈ, નિલેશભાઈ ચિત્રોડા, રોહનભાઈ મીરાણી, અનિશભાઈ સોની, આકાશભાઈ કાથરાણી, અભિષેકભાઈ શુકલ, રાજેન્દ્રસિંહ ચુડાસમા, વિકી ઝાલા, રૂપેશભાઈ દતાણી, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેશભાઈ રામાણી, વજુભાઈ ઠુંમર, જતીન આડેસરા, શૈલેષભાઈ ખખ્ખર, અહેમદ સાંઘ, અનિલભાઈ ડોડીયા, યુવરાજસિંહ ચુડાસમા, મીત વેડીયા, નિલેશભાઈ તુરખીયા, ભરતભાઈ વ્યાસ, મનસુખભાઈ ડોડીયા, સુનિલભાઈ પટેલ, શૈલેષભાઈ પંડ્યાએ મહેમાનોને વધાવ્યા હતા ત્યારે શબ્દોથી સ્વાગત તેજસ શિશંગીયા
કર્યું હતું.
સહિયરમાં રાજદીપસિંહ જાડેજા વાવડી, તીર્થરાજસિંહ ગોહિલ,, સુરેશભાઈ કનેરિયા (રાણી સીંગતેલ) ડો. ગોંડલીયા, ભરતભાઈ દોશી, મનીષભાઈ દોશી નરેન્દ્રસિંહ ઝાલા મોરબી ભાજપ, કીર્તિબા રાણા, ડો. નરેન્દ્ર વિસાણી, તુષારભાઈ ઉદેશી, હિમાંશુ ભાવસાર પિયુષભાઈ ચૌહાણ, કુલદીપભાઈ, મયુર બારીયા, સમ્રાટ ઉદેશી, જી.એસ.ટી. ઓફિસર અનિતા ભટ્ટી, ફિનોક્ષો એસ.એસ.પી. નીરવ ભટ્ટી, હરેશભાઈ જોષી, બાબરા થી હસમુખભાઈ પોપટ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. રીધમ કિંગ હિતેશ ઢાકેચાના તાલ સંચાલન પર રવિ ઢાકેચા, સાગર, રવિ ભટ્ટ રાહુલ મહેતા અપેક્ષા પંડ્યા તથા જીલ એન્ટરટેનમેન્ટ સંગીત ગ્રુપ સહિયર માં રંગત જમાવી રહ્યા છે. ગણેશ સાઉન્ડનું સંચાલન કરતા રોહિત વાડોદરિયા જમાવટ કરે છે..
વિજેતાઓને પી એસ આઇ વનરાજસિંહ ડોડીયા પીએસઆઇ અનિરુદ્ધસિંહ પરમાર સહિયર ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ચંદુભા પરમાર વિજયસિંહ ઝાલા દિવ્યરાજસિંહ જાડેજા પ્રકાશભાઈ કણસાગરા ચેતનસિંહ ઝાલા પ્રોફેસર હરદેવસિંહ ઝાલા નરેન્દ્રસિંહ જાડેજા અહેમદભાઈ સાંધ, અજયસિંહ જાડેજા, ગોંડલ થી ઉપસ્થિત યશપાલસિંહ જાડેજા રવિરાજસિંહ જાડેજા કર્મ દિપસિંહ જાડેજા પ્રતાપસિંહ જાડેજા અમીરાજસિંહ જાડેજા દોલતસિંહ ડોડીયા ધર્મેશ રાજપુત તથા બેસ્ટ ગ્રુપ દેવ ગ્રુપને કૃષ્ણપાલસિંહ વાળા તથા કૃષ્ણસિંહ જાડેજાના હસ્તે ઇનામો અપાયા હતા. દેશના સર્વોચ્ચ ઉધોગપતિ સદગત રતન તાતાને શ્રદ્ધાંજલિ આપી વંદે માતરમ ગાન થી રાસોત્સવ સંપન્ન થયો હતો.
- Advertisement -
આજરોજ વિજેતા સિનિયર
(1) અજય પરમાર – ક્રિષ્ના વાઢેર
(2) યાસીન અન્સારી – જાનસી સરવૈયા
(3) વિશાલ મકવાણા – હિરવા ખુંટ
(4) વિકાસ કોશિયા – બંસી ગરાચ
વેલ ડ્રેસ નિલેશ ગમારા, ગોપી ધોળકિયા તથા નૂપુર
(4) દેવ ગોહેલ – શ્રેયા મકવાણા
આજરોજ વિજેતા જુનિયર
(1) વિવેક પરમાર – ખુશી ગોહિલ
(2) શિવમ ગોસ્વામી – અંજલી ખોખર
(3) નંદન શિયાળ – મહિમા મકવાણા