By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 week ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢમાં દિવાળીમાં ફટાકડાંંની આવકમાંથી વર્ષભર કરે છે સેવાયજ્ઞ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > જૂનાગઢમાં દિવાળીમાં ફટાકડાંંની આવકમાંથી વર્ષભર કરે છે સેવાયજ્ઞ
ગુજરાતજુનાગઢ

જૂનાગઢમાં દિવાળીમાં ફટાકડાંંની આવકમાંથી વર્ષભર કરે છે સેવાયજ્ઞ

Khaskhabar Editor
Last updated: 2022/10/21 at 4:30 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

પ્રકાશનાં પર્વનો પ્રારંભ: કાલે વાઘ બારસ, જૂનાગઢની બજારમાં ભીડ જામી

જૂનાગઢ શહેરમાં વિવિધ સંસ્થા, ગૌશાળાએ, ધાર્મિક સંસ્થાઓ કરી રહી છે ફટકાડાનું વેંચાણ

- Advertisement -

ફટાકડાંની આવકમાંથી ગાયની સેવા, વિદ્યાર્થીઓ, જરૂરિયાતમંદ લોકો પાછળ કરાય છે ખર્ચ

ખાસ-ખબર સંવાદદાતા
પ્રકાશનાં પર્વનો પ્રારંભ થયો છે. કાલે વાઘ બારસની ઉજવણી કરવામાં આવશે. દિવાળીનાં તહેવારને લઇ જૂનાગઢની બજારમાં ભીડ જોવા મળી છે. લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યાં છે. દિવાળીનાં તહેવારને લઇ શહેરમાં ફટકાડાનાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે.જૂનાગઢમાં જુદીજુદી સામાજીક,ધાર્મિક સંસ્થા અને ગૌ શાળા દ્વારા ફટાકડાંંનાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે. અહીંથી થતી આવકની રકમ વર્ષભર જુદીજુદી સામાજીક પ્રવૃતિમાં વાપરવામાં આવશે. આ રકમનો ગાયની સેવા,જરૂરિયાતમંદ લોકોની સેવા, શિક્ષણ,આરોગ્ય વગેરે સેવામાં ઉપયોગ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર પ્રદેશ આદિ અનાદિ કાળ થી સેવાની જ્યોત જલાવી છે,ત્યારે હિન્દૂ ધર્મનું દિવાળી અને નૂતન પર્વને સેવા સાથે જોડીને અનોખી રીતે ઉજવણી કરતી સામાજીક સંસ્થાઓ જૂનાગઢ શહેરમાં 200 જેટલા ફટાકડાંંના સ્ટોલ જોવા મળે છે. ક્યાંકને કાયક તેની પાછળ સામાજીક પ્રવૃત્તિ જોવા મળી રહી છે,એજ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ વાસીઓને અનુરોધ કર્યો છે લોકલ ફોર વોકલ અને સ્વદેશી ચીજ વસ્તુ ઉપર વધુ ધ્યાન આપીને દેશને આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવા આહ્વાન કર્યું છે.શહેરના ઝાંઝરડા રોડ પર કીરણભાઈ પુરોહિત વર્ષો થી સ્વદેશી ફટાકડાંંનું વેંચાણ કરી રહ્યા છે.ભારત દેશ માં ઉત્પાદન થયેલ ફટાકડાંંનું વેંચાણ કરીને સ્વદેશી ફટાકડાંં લોકો વધુ ખરીદી કરે તેવી અપીલ કરે છે.એજ રીતે રોટરી ક્લબ દ્વારા શિવમ પાર્ટી પ્લોટમાં ફટાકડાંંનો મીની મોલ ઉભો કર્યો છે. રોટરી ક્લબ ઘણા વર્ષો થી ફટાકડાંંના વેંચાણમાંથી સામાજીક સેવા કરે છે. રોટરી ક્લ ના પ્રમુખના જણાવ્યા અનુસાર મુખ્ય ઉદેશ શિક્ષણ અને એજ્યુકેશન છે,જે અવાક થાય તેમાંથી વિદ્યાર્થી ભાઈ બેહનોના શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે,જેમાં ચોપડા, સ્કૂલ બેગ સ્કૂલ ફી સાથે તાજેતરમાં સરકારી ક્ધયા શાળા ચાર અને દોલતપરામાં આવેલ ગ્રામ ઉદ્યોગ સ્કૂલને કોમ્પિયુટર લેબ અર્પણ કરવામાં આવી હતી.તેની સાથે મેડિકલ ક્ષેત્રમાં લોકોને સહાય રૂપ થવા કૃત્રિમ હાથ એલેન ફોર 100 જેટલા જરૂરિયાત મંદ દર્દીને કૃત્રિમ હાથ બેસાડવામાં આવ્યા હતાં.જેમાં દર્દીનો રહેવા જમવા સહીતનો ખર્ચ રોટરી સંસ્થા આપે છે.આ જ રીતે ઝાંઝરડા રોડ આવેલ ગૌકુલેશ ગૌશાળા વર્ષો થી ફટાકડાંં સ્ટોલ ઉભો કરીને તેમાંથી થતી અવાકમાંથી નિરાધાર અને ગાયોની સેવા કરે છે,જયારે ધોરાજીથી માધવ ગૌશાળાએ રાહત દરે ફટાકડાંંનો મેગા મોલ ઉભો કરીને ગૌશાળા માટે સેવા કરે છે.જૂનાગઢ જેસીઆઈ સંસ્થા દ્વારા ઝાંઝરડા રોડ પર ફટાકડાંંનું વેંચાણ કરીને તેમાંથી થતી અવાકમાંથી પ્રતિ વર્ષ શિશુ મંગલ સંસ્થાની અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે. જરૂરિયાત મંદ વિદ્યાર્થીને રાહત દરે ચોપડા વિતરણ તેમજ ઉતરાયણમાં ખાદ્ય ચીજ વસ્તુ સાથે પતંગ દોરા સાથે 400 જેટલી કીટ બનાવી જરૂરિયાત મંદ સંસ્થામાં આપવામાં આવે છે. અને વાર તેહવારમાં વૃદ્ધા શ્રમ અને વિકલાંગ બાળકોને ભોજન કરાવે છે.

- Advertisement -

લોકલ ફોર વોકલ સ્વદેશી ફટાકડાંં સ્ટોલ
શહેરના ઝાંઝરડા રોડ પર સ્વદેશી ફટાકડાંં નો સ્ટોલ વર્ષો થી કરાવવામાં આવેછે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો અનુરોધ છે કે દેશ આત્મ નિર્ભર બને અને સ્વદેશી ચીજ વસ્તુ નો ઉપયોગ વધુ થાય તેમાટે ચાઈનીઝ ફટાકડાંંં ની જગ્યા એ દેશમાં બનેલ ફટાકડાંંનું વેંચાણ કિરણભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવે છે.

JCI અને રીટરી ક્લબ સામાજીક પ્રવૃત્તિ
જૂનાગઢ શહેરની રોટરી ક્લબ અને જેસીઆઈ સંસ્થા દ્વારા દિવાળી પર્વ માં ફટાકડાં સ્ટોલ ઉભા કરીને તેમાંથી થતી અવાકમાંથી વર્ષ ભર અનેક સેવાકીય પ્રવૃત્તિ કરીને જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. જેમાં શિક્ષણ, મેડિકલ નિરાધાર ગાયો અને શિશુ મંગલ સંસ્થાની દીકરીને લગ્ન કરી આપે છે. આમ દિવાળી પર્વ માં પણ સેવા કાર્ય કરતી સંસ્થા ખુબ ઉમદા સેવા કરે છે.

ગણપતિ મંદિરનાં નિર્માણ માટે ફટાકડાંંનો સ્ટોલ ઉભો કર્યો
જૂનાગઢમાં વિવિધ સંસ્થાઓએ તો સ્ટોલ ઉભા કર્યા છે. પરંતું જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર મધુવન યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ફટાકડાંંનો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. ફટાકડાંંની આવકની રકમ ગણપતી મંદિરનાં નિર્માણમાં વાપરવામાં આવશે. યુવકો દ્વારા ફટાકડાંંનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે.

You Might Also Like

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર

ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા

હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

TAGGED: diwali, firecrackers, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અંતે ફરી એકવાર નરસિંહ મેહતા સરોવરનું બ્યુટીફિકેશનનું ખાતમૂહુર્ત કરાયું
Next Article આવતીકાલે ધનતેરસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જુનાગઢ

જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મોરબી

ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?