ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં અનેકવાર રોડના કામ થયા છે તેમાં જે રોડ હયતા હોય તેની ઉપર થીગડાં મારી ડામર રોડ બનાવી દેવામાં આવેછે તેના લીધે રોડ ઊંચા આવી જાય છે જેના લીધે બજારોની દુકાનો નીચી થતી જાય છે અને પાણીનો યોગ્ય નિકાલ થતો નથી ત્યારે પ્રથમવાર ઝાંઝરડા રોડ પર બે ફૂટ જેટલો રસ્તાને ખોદીને ડામર રોડ બની રહ્યો છે જેમાં મેટલ કપચી નાખીને લેવલ સાથે રોડ બનવાનું કામ શરુ થયું છે.
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર પ્રથમવાર રસ્તા ખોદી ડામર રોડનું કામ શરુ થયું
