રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા જ્ઞાન સંકલ્પ પ્રકલ્પ 3 ના કાર્યક્મ માં સમારંભ અધ્યક્ષ પ. પુ. ભાઇ રમેશભાઇ ઓઝાની ઉપસ્થિતીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને એમ.પી. સી. આર. પાટીલને ખાસ બંગાળી કારીગર દ્વારા તૈયાર કરેલ ડાયમંડ જડીત સોનેરી કમળ ભાજપ અને જૈન અગ્રણી મયુર શાહ દ્વારા સ્મૃતિ ચિન્હ રૂપે અર્પણ કરી આગામી વિધાન સભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી 182 બેઠક ઉપર જંગી જીત મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Twitter એકાઉન્ટને લાઈક, ફોલ્લૉ અને શેર કરો
.
TWITTER – https://twitter.com/khaskhabarrjt
- Advertisement -
સાથે સાથે બ્રહ્મસમાજ અગ્રણી કશ્યપભાઇ શુક્લ અને પ્રમુખ દર્શીતભાઇ જાની પણ જોડાયા હતા. કાર્યક્રમમાં સાંસદ રામભાઇ મોકરીયા તેમજ પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતી હતી.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..
WHATSAPP – https://chat.whatsapp.com/LOOPnbKaJ0UDPdsLZUEuIY