By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    7 minutes ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    24 hours ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 day ago
    યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: અમેરિકા-ઈરાન સંઘર્ષ મુદ્દે રશિયાનું નિવેદન
    1 day ago
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    23 hours ago
    ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
    1 day ago
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    2 days ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    2 days ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    23 hours ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    22 hours ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 day ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 day ago
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    6 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યોગ કરવાનો સમય નથી, તો ડાઉનલોડ કરો આ એપ જે તમારા ફિટનેસનું રાખશે ધ્યાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > યોગ કરવાનો સમય નથી, તો ડાઉનલોડ કરો આ એપ જે તમારા ફિટનેસનું રાખશે ધ્યાન
SCIENCE-TECHNOLOGYલાઇફ સ્ટાઇલ

યોગ કરવાનો સમય નથી, તો ડાઉનલોડ કરો આ એપ જે તમારા ફિટનેસનું રાખશે ધ્યાન

Khaskhabar Editor
Last updated: 2022/06/23 at 12:40 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
Young women practicing yoga in bedroom. She looking video lesson of yoga on smart phone and exercising
SHARE

 

ભારત અને દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જુનના રોજ મનાવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે, આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિષય યોગા ફોર હ્યુમિનીટી છે. જો તમારી પાસે યોગ માટે સમય નથી, અને યોગાસન કરવા માટે વિચારી રહ્યા છો, તો આ સ્માર્ટફોન એપ્સ તમારી મદદ કરી શકે છે. આ એપ ફ્કત સ્માર્ટફોન સ્ક્રીન પર ક્લાસિસ અનો યોગા પોઝ કરવામાં તમારી મદદ કરશે, સાથે જ તમને તમારી ફિનટેસ અને જરૂરિયાતના હિસાબે યોગના પ્રશિક્ષણ માટે ઘણી મદદ કરશે.

- Advertisement -

1) ડાઉન ડોગ

ગુગલ પ્લે સ્ટોર પર 50 લાખથી વધારે ડાઉનલોડ અને 2.52 લાખથી વધારે રિવ્યુઝ સાથે, ડાઉન ડોગએ હાલમાં 4.9 સ્ટાર રેટિંગ સાથે ટોપ છે. શરૂઆતના લોકો માટે એકદમ સરળ છે. ડાઉન ડોગ એક જ કસરતને ફરી વાર કરવાની સલાહ આપતું નથી. જે અલગ-અલગ લોકોની જરૂરિયાતના હિસાબે 60,000થી વધારે યોગના પોઝ વિશે માહિતી આપે છે. જેમાં ડાઇનેમિક સંગીતની સાથે તમે અલગ-અલગ 6 યોગ ટ્રેનરની અવાજને પસંદ કરી શકો છો. ડાઉન ડોગ તમારા યોગ અભ્યાસ માટે એક બેસ્ટ પાર્ટનર છે.

- Advertisement -

2) ડેઇલી યોગા: ફિટનેસ + મેડિટેશન
ડેઇલી યોગાએ ગુગલ પ્લેનો એડિટર્સ ચોઇસ 2022નો એવોર્ડ જીત્યો છે. ડેઇલી યોગાને એન્ડ્રોઇડ પર 1 કરોડથી વધારે લોકોએ ડાઉનલોડ કરીને જોઇ છે, તેમજ તેને 4.7 સ્ટારની રેટિંગ મળેલી છે. આ એપ તમને તેના ડર્ઝન યોગ પોઝ, નિર્દશિત યોગા ક્લાસિસ અને યોગા દ્વારા વજન ઘટાડવા જેવી બાબતો તમને સતત વ્યસ્ત રાખશે. ડેઇલી યોગાએ એક સ્માર્ટ કોચની સુવિધા સાથે આવે છે, જે તમને 28 દિવસના યોગ ક્લાસિસના કાર્યક્રમને નક્કી કરવામાં તેમજ ટાર્ગટ સુધી પહોંચવામાં મદદ કરશે.

3) યોગા ફોર બિગનર- યોગા એપ
યોગા એપ 10 લાખથી વધારે ડોઇનલોડ ધરાવે છે, તમજ ગુગલ પ્લે પર તેમને 4.8 સ્ટારનું રેટિંગ મળેલું છે. યોગા એપને તમારી જરૂરિયાતોના હિસાબે સરળતાથી ઉપયોગ કરી શકાય છે. આ એપ તમને 30 દિવસીય યોગ કસરત કાર્યક્રમ આપે છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ એપ તમને એટલા સરળ યોગ અને કસરત શીખવશે જે તમે ઘરે કે ઓફિસ કોઇપણ જગ્યાએ સરળતાથી કરી શકો.

4)યોગા-ગો
યોગા ગો એપનો 1 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે, જે હાલમાં ગુગલ પ્લેની 4.6નું સ્ટાર રેટિંગ ધરાવે છે. યોગા ગો મહિલાઓ, પુરુષો તેમજ નોકરિયાત કે ફિટનેસ આગ્રહી બધા લોકો માટે સરળ યોગ શીખવે છે. 300થી વધારે કસરતના કાર્યક્રમ તેમજ દર મહિને નવા ફિટનેસ કાર્યક્રમ સાથે અપડેટ થાય છે.

5) યોગા- ટ્રેક યોગા
યોગા ટ્રેકને 5 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. જે હાલમાં ગુગલ પ્લે પર 4.8ના રેટિંગ ધરાવે છે. આ યોગ શીખતા લોકો માટે બેસ્ટ એપ છે. જે તમને યોગ અને કસરતની સાથે શરૂઆતમાં ગાઇડ પણ કરે છે. તેમજ તમારી સરળતા અને આવશ્યકતા અનુસાર તમે તેમનો ઉપયોગ કરી શકો છો. તમે યોગ માટે અઠવાડિયાના ટાર્ગટને સેટ કરીને ફિટનેસ મેળવી શકો છો.

You Might Also Like

“બોહેડ વ્હેલનું રહસ્ય: શું વ્યક્તિનું આયુષ્ય 200 વર્ષ સુધી વધશે?”

iPhone યુઝર્સ માટે ખુશખબર: ચિપ અને મટિરિયલના ભાવ વધ્યા હોવા છતાં iPhone 18 આવશે iPhone 17 જેટલી જ કિંમતે

પેટ્રોલિયમ પદાર્થો કેમ ‘બ્લેક ગોલ્ડ’ તરીકે ઓળખાય છે? જાણો તેના પ્રકાર અને ઉપયોગો

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

LPGના સંકટથી બદલાઈ કિચનની રીત: ઇંડક્શન કૂકટોપ આઉટ ઓફ સ્ટોક…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇન્ડિયન પોસ્ટ હવે વોટ્સએપ દ્વારા પોતાની ડિજીટલ સર્વિસ આપવાની વિચારણા
Next Article શ્રી રામ યાત્રા: આજથી શરૂ થશે શ્રી રામાયણ યાત્રા, ભગવાન શ્રી રામના જીવનથી જોડાયેલા સ્થળોના દર્શન કરાવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

“બોહેડ વ્હેલનું રહસ્ય: શું વ્યક્તિનું આયુષ્ય 200 વર્ષ સુધી વધશે?”

Khaskhabar Editor Khaskhabar Editor 33 seconds ago
‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર
હવે ડિગ્રી માટે ફિટનેસ પણ ફરજિયાત, વિદ્યાર્થીઓને 12 મિનિટ દોડ ટેસ્ટ પાસ કરવી પડશે
સૌરાષ્ટ્ર-કચ્છમાં 52,802 વીજ જોડાણ કપાયા, રૂ.101 કરોડની વસૂલાત કરાઇ
લિવ-ઇનમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે, લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

“બોહેડ વ્હેલનું રહસ્ય: શું વ્યક્તિનું આયુષ્ય 200 વર્ષ સુધી વધશે?”

Khaskhabar Editor Khaskhabar Editor 33 seconds ago
SCIENCE-TECHNOLOGY

iPhone યુઝર્સ માટે ખુશખબર: ચિપ અને મટિરિયલના ભાવ વધ્યા હોવા છતાં iPhone 18 આવશે iPhone 17 જેટલી જ કિંમતે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
SCIENCE-TECHNOLOGY

પેટ્રોલિયમ પદાર્થો કેમ ‘બ્લેક ગોલ્ડ’ તરીકે ઓળખાય છે? જાણો તેના પ્રકાર અને ઉપયોગો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?