By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટમાં અમેરિકાની પકડ ઢીલી પડી! ઈરાન સાથે 40 દિવસના યુદ્ધના કારણે વર્ષોની મહેનત પર પાણી
    3 minutes ago
    ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા
    44 minutes ago
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    1 day ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    1 day ago
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    22 hours ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    22 hours ago
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘સુપ્રીમ’ વળાંક: દિનેશ બાંભણિયાએ સ્થાનિક ચૂંટણી રોકવા કરી અરજી !
    22 hours ago
    આસામ, કેરળ અને પુડુચેરીમાં મતદાન શરૂ
    22 hours ago
    AAP સાથે છેડો ફાડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    18 minutes ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    1 day ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    2 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    2 days ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 day ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તમારી પાસે પણ હોય Credit Card તો આ 3 વાત યાદ રાખજો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > તમારી પાસે પણ હોય Credit Card તો આ 3 વાત યાદ રાખજો
SCIENCE-TECHNOLOGY

તમારી પાસે પણ હોય Credit Card તો આ 3 વાત યાદ રાખજો

Khaskhabar Editor
Last updated: 2022/08/24 at 11:33 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

આજકાલ સામાન્ય જીવનમાં લોકો ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરતા થઇ ગયા છે ત્યારે તમારે ક્રેડીટ કાર્ડ વાપરતી વખતે ઘણી વસ્તુઓને ધ્યાનમાં રાખવી જોઈએ

આજકાલ લોકો ડિસ્કાઉન્ટ અને ઓફર માટે અલગ અલગ કંપનીના ક્રેડીટ કાર્ડ વાપરતા હોય છે. લોકો અવરનાર ક્રેડિટ કાર્ડનો ખૂબ ઉપયોગ કરે છે. ક્રેડિટ કાર્ડના પણ ઘણા ફાયદા છે. આના દ્વારા, લોકોને ચૂકવણી કરવા માટે કેટલીક ક્રેડિટ મર્યાદા મળે છે. જેની મદદથી અગાઉથી પેમેન્ટ કરી શકાશે. સાથે જ ક્રેડિટ કાર્ડથી બીજા પણ ઘણા ફાયદા મળે છે. ક્રેડિટ કાર્ડના કેટલાક ગેરફાયદા હોવા છતાં તેની અવગણના કરવામાં આવે તો વધારાનો ચાર્જ પણ ચૂકવવો પડી શકે છે. ક્રેડિટ કાર્ડ લીધું છે પરંતુ ત્રણ કામ એવા છે જે ક્યારેય ન કરવા જોઈએ. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો, કેશ એક્સટ્રેક્શન અને મિનિમમ પેમેન્ટને ધ્યાનમાં રાખવું જોઇએ.

- Advertisement -

1. ક્રેડિટ યુટિલાઇઝેશન
જો તમે તમારા સિબિલ સ્કોરને સુધારવા માંગતા હોવ, તો તમારે તમારા ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયોનું ધ્યાન રાખવું પડશે. તમારો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો ૩૦ ટકા રાખવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમારો CIBIL સ્કોર સારો થશે. જેમ કે જો તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ 50 હજાર રૂપિયા છે તો તમારા ક્રેડિટ કાર્ડથી માત્ર 30 ટકા એટલે કે 15000 રૂપિયાનો જ ઉપયોગ કરો. આનાથી ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો ૩૦ ટકા રહેશે અને સિબિલ સ્કોરમાં સુધારો થશે.

2. રોકડ ઉપાડ
ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કર્યા બાદ ક્રેડિટ કાર્ડનું બિલ ભરવા માટે 40-45 દિવસનો સમય હોય છે. આ સમય દરમિયાન એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્રેડિટ કાર્ડ દ્વારા એટીએમમાંથી ક્યારેય પૈસા ઉપાડવા ન જોઈએ કારણ કે એટીએમમાંથી રોકડ ઉપાડવા પર તમને 40-45 દિવસની વ્યાજ મુક્ત વિંડો નહીં મળે અને બદલામાં તમારે બિલ તરીકે વધુ પૈસા ચૂકવવા પડશે. અને એ સામાન્ય વ્યાજ નહી પરંતુ મહિનાના 4-5 ટકાના વ્યાજદરે ચૂકવવાના રહેશે.

- Advertisement -

3. મિનિમમ પેમેન્ટ
તમને ક્રેડિટ કાર્ડની મિનિમમ પેમેન્ટનું બિલ મળી શકે છે, સંપૂર્ણ પેમેન્ટ બિલ નહીં. જો કે ક્રેડિટ કાર્ડનું બિલ ભરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે હંમેશા સંપૂર્ણ બાકી બિલ ભરો. મિનિમમ પેમેન્ટ કરતી વખતે તમારે બાકીના પૈસા પર પણ વ્યાજ ચૂકવવું પડી શકે છે.

You Might Also Like

ભારતનું અંતરિક્ષનું સપનું હવે હકીકત બનશે: ગગનયાન માટે IADT-02 ટેસ્ટ સફળ, આવતા વર્ષે 3 ભારતીય જશે અવકાશમાં

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનો ક્રેઝ ઘટ્યો! લોકોને સતાવી રહ્યો છે આ ડર

“બોહેડ વ્હેલનું રહસ્ય: શું વ્યક્તિનું આયુષ્ય 200 વર્ષ સુધી વધશે?”

iPhone યુઝર્સ માટે ખુશખબર: ચિપ અને મટિરિયલના ભાવ વધ્યા હોવા છતાં iPhone 18 આવશે iPhone 17 જેટલી જ કિંમતે

પેટ્રોલિયમ પદાર્થો કેમ ‘બ્લેક ગોલ્ડ’ તરીકે ઓળખાય છે? જાણો તેના પ્રકાર અને ઉપયોગો

TAGGED: CREDITCARD, use
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હળદર વાળું દુધ પીતા હોવ તો ખાસ વાંચો! જાણી લો તેનાથી થતું નુકસાન
Next Article અહીં 66 કિલો સોનુ-295 કિલો ચાંદીથી સજાવાઈ રહી છે ગણેશજીની મૂર્તિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

મિડલ ઈસ્ટમાં અમેરિકાની પકડ ઢીલી પડી! ઈરાન સાથે 40 દિવસના યુદ્ધના કારણે વર્ષોની મહેનત પર પાણી

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો
ભારતનું અંતરિક્ષનું સપનું હવે હકીકત બનશે: ગગનયાન માટે IADT-02 ટેસ્ટ સફળ, આવતા વર્ષે 3 ભારતીય જશે અવકાશમાં
IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત પોલીસનો માસ્ટર પ્લાન: દેશમાં પ્રથમવાર લોન્ચ કર્યું NARIT AI ટૂલ, આરોપીને સજા અપાવવી થશે સરળ
ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

ભારતનું અંતરિક્ષનું સપનું હવે હકીકત બનશે: ગગનયાન માટે IADT-02 ટેસ્ટ સફળ, આવતા વર્ષે 3 ભારતીય જશે અવકાશમાં

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
SCIENCE-TECHNOLOGY

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનો ક્રેઝ ઘટ્યો! લોકોને સતાવી રહ્યો છે આ ડર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
SCIENCE-TECHNOLOGY

“બોહેડ વ્હેલનું રહસ્ય: શું વ્યક્તિનું આયુષ્ય 200 વર્ષ સુધી વધશે?”

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?