આગામી મહિલા વર્લ્ડ કપ 2025 માં ભારત કોલંબોમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે – જેનું સમયપત્રક સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનો ઓપનર 30 સપ્ટેમ્બરે બેંગલુરુમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ત્યારબાદ 1 ઓક્ટોબરના રોજ ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પડોશી દેશ ન્યુઝીલેન્ડ સામે પોતાનું અભિયાન શરૂ કરશે, જ્યારે બાંગ્લાદેશ એક દિવસ પછી કોલંબોમાં પાકિસ્તાન સામે ટકરાશે.
- Advertisement -
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મહિલા વર્લ્ડ કપ મેચ 5 ઓક્ટોબરે રમાશે. આ મેચ શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.
વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો કાર્યક્રમ
Schedule:
- Advertisement -
September 30: India v Sri Lanka – બેંગલુરુ
October 1: Australia v New Zealand – ઈન્દોર
October 2: Bangladesh v Pakistan – કોલોમ્બો
October 3: England v South Africa – બેંગલુરુ
October 4: Australia v Sri Lanka – કોલોમ્બો
October 5: India v Pakistan – કોલોમ્બો
October 6: New Zealand v South Africa – ઈન્દોર
October 7: England v Bangladesh – ગુવાહાટી
October 8: Australia v Pakistan – કોલોમ્બો
October 9: India v South Africa – વિઝાગ
October 10: New Zealand v Bangladesh – વિઝાગ
October 11: England v Sri Lanka – ગુવાહાટી
October 12: India v Australia –વિઝાગ
October 13: South Africa v Bangladesh – વિઝાગ
October 14: New Zealand v Sri Lanka – કોલોમ્બો
October 15: England v Pakistan – કોલોમ્બો
October 16: Australia v Bangladesh – વિઝાગ
October 17: South Africa v Sri Lanka – કોલોમ્બો
October 18: New Zealand v Pakistan – કોલોમ્બો
October 19 : India v England –ઈન્દોર
October 20: Sri Lanka v Bangladesh –કોલોમ્બો
October 21: South Africa v Pakistan – કોલોમ્બો
October 22: Australia v England –ઈન્દોર
October 23: India v New Zealand – ગુવાહાટી
October 24: Pakistan v Sri Lanka – કોલોમ્બો
October 25: Australia v Sri Lanka – ઈન્દોર
26 October: England v New Zealand – ગુવાહાટી
October 26: India v Bangladesh – બેંગલુરુ
October 29: Semi-final 1 – ગુવાહાટી /કોલોમ્બો
October 30: Semi-final 2 – બેંગલુરુ
November 2: Final – કોલોમ્બો / બેંગલુરુ
પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચે છે, તો 29 ઓક્ટોબરે પ્રથમ સેમિફાઇનલ મેચ કોલંબોમાં રમાશે, અને જો તે જીતીને ફાઇનલમાં પહોંચે છે, તો ટાઇટલ મુકાબલો પણ ત્યાં જ યોજાશે. જો પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ જાય છે, તો પ્રથમ સેમિફાઇનલ ગુવાહાટીમાં અને ફાઇનલ બેંગલુરુમાં યોજાશે.