દક્ષિણ કેલિફોર્નિયામાં વાવાઝોડું હિલેરીનો પ્રકોપ ચાલુ છે. તુફાન હિલેરીની અસરો સામે રક્ષણ આપવા માટે જમીન પરના 7,500 થી વધુ સુરક્ષા કર્મચારીઓના બચાવકર્તાઓને પહેલેથી જ તૈનાત કરી દેવામાં આવ્યા છે. ગવર્નર ગેવિન ન્યુઝમે તુફાન હિલેરીના પગલે દક્ષિણ કેલિફોર્નિયાના મોટાભાગના વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
હિલેરી વાવાઝોડું હાલમાં સધર્ન કેલિફોર્નિયામાં તબાહી મચાવી રહ્યું છે. રાજ્યપાલ ગેવિન ન્યૂસોમે ભારે વરસાદ અને પૂરની આગાહી વચ્ચે રાજ્યમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
- Advertisement -
આંતરરાષ્ટ્રીય એક મીડિયાના અહેવાલ પ્રમાણે હિલેરી વાવાઝોડાની અસરો સામે રક્ષણ માટે 7,500 થી વધુ સુરક્ષા કર્મચારીઓને બચાવકર્તાઓ માટે પહેલેથી જ તૈનાત કરવામાં આવ્યા છે. ગવર્નર ગેવિન ન્યુસોમે વાવાઝોડુ હિલેરીના પગલે દક્ષિણ કેલિફોર્નિયાના મોટાભાગના વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
દક્ષિણ પશ્ચિમના કેટલાક ભાગોમાં પડશે ભારે વરસાદ
- Advertisement -
તુફાન હિલેરીનો પ્રકોપ દક્ષિણ પશ્ચિમના ભાગોમાં નોંધપાત્ર વરસાદ લાવી શકે છે. વાવાઝોડું હિલેરી શનિવારે કેલિફોર્નિયામાં પ્રવેશતાની સાથે જ કેટેગરી 3ના વાવાઝોડાથી કેટેગરી 2ના વાવાઝોડામાં બદલી ગયું છે.