By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    3 days ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    3 days ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    4 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    5 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    3 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    3 days ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    3 days ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    3 days ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    3 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    3 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    4 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    5 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    5 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    6 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    1 week ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 5થી 11 ડિસેમ્બર સુધીનું રાશિફળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > 5થી 11 ડિસેમ્બર સુધીનું રાશિફળ
ASTROLOGER

5થી 11 ડિસેમ્બર સુધીનું રાશિફળ

Khaskhabar Editor
Last updated: 2022/12/05 at 5:39 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય વૃશ્ચિક, ચન્દ્ર મેશથી મિથુન, બુધ ધનુ, શુક્ર ધનુ, મંગળ વૃષભ, ગુરુ મીન, શનિ મકર, રાહુ મેષ , કેતુ તુલા આ સપ્તાહમાં, ગ્રહોની ગોચર સ્થિતિ જોતાં લાગે છે કે… રાજકીય પક્ષો, સામાન્ય પ્રજાને ગુમરાહ કરે અથવા રાજકીય પક્ષો અને તેના નેતાઓ માટે લડાઈ ઝગડા અને ઉષ્કેરણી થાય તેવું દર્શાવે છે. ઉપરોક્ત ગોચરનો સાપ્તાહિક ભવિષ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મેષ (અ, લ, ઇ)
આ અઠવાડિયે, તમારી જૂની આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, અને મન આનંદમાં રહે. ધંધામાં યોજનાઓને અમલમાં મૂકાશે, લોકો સાથે મતભેદ ટાળવા, કાર્યક્ષેત્રમાં બદલાવ થાય, પોતાના વ્યવહારથી બીજા નિરાશ ન થાય તેનું ધ્યાન રાખવું. હાલમાં બધા લોકોની પરિસ્થિતિ બદલાઈ રહી છે, માટે તમારા માટે ચિંતાનો વિષય નથી. સામાન્ય રીતે બપોર પછી સ્કૂર્તિ રહે, ત્યારે પેન્ડીંગ કામ કરી લેવા. સોમવારે આર્થિક લાભ લઈ લેવામાં મઝા છે. ગુરુવારે જૂના અનુભવ કામ આવે.

- Advertisement -

વૃષભ (બ,વ,ઉ)
આ સપ્તાહે તમને મહેનતનું મધુર ફળ મળે, અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આપે, રોજિંદા કામોથી લાભ જણાય, અંગત જીવનમાં સામાન્ય મતભેદ સર્જાતા જણાય, રોજિંદી કાર્યશૈલીમાં બદલાવ લાવવાનું મન થાય, આર્થિક ગૂંચવણનું નિરાકરણ જણાય, ઋતુગત બીમારીથી સાચવવું. કોઈ પણ પ્રકારના મોટા નિર્ણય લેતા પહેલા બે વખત વિચારવું. આનંદ રહે અને સપ્તાહ સુખમય પસાર થાય. રવિવારે વડિલશ્રી દ્વારા મદદ મળી રહે. મંગળવારે આર્થિક લાભ થાય તે માટે પ્રયત્ન કરવા. ગુરુવારે સંભાળી કામ કરવું.

મિથુન (ક, છ, ઘ)
નવી આવી રહેલી પરિસ્થિતિમાં, આર્થિક મુશ્કેલીનો માર્ગ નિકળતો જણાય, વિરોધી લોકો સામે જીત મેળવી શકાય અને તમારી પ્રગતિ થાય, સામાજિક તથા વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા જણાય, કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય, ઉતાવળિયો નિર્ણય ન લેવો, વૈવાહિક જીવનના પ્રશ્નોનું નિરાકરણ આવે, સપ્તાહભર શારીરિક ઊર્જા સારી જણાય. મિત્રો દ્વારા સહાય મલી રહે. નવા કામ માટે કોઈ સારી ખબર મલે. સોમવારે શેરબજાર માં નફો રળી લેવો. બુધવારે નવા સોદા થયા તે લાંબા ગાળે લાભદાયી બની રહે.

કર્ક (ડ, હ)
આ અઠવાડિયે, નવી સમસ્યા ઉદ્ભવે, પરંતુ શાંતિથી કામ કરતા હળવી થાય. આ માટે, મહત્ત્વના નિર્ણય પહેલાં વડિલોની કે મિત્રોની સલાહ લેવી, જૂના મિત્રોને મળવાનું સંભવ બને, રોકાણ સાચવીને કરવું, કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે, ગેરસમજ મનદુ:ખ ટાળવા. આવા સમયે કુળદેવીની ઉપાસના મદદરૂપ થાય છે. લાંબા ગાળાના પરિણામો તમરી તરફેણમાં આવે. ધરના લોકો ની તબિયત માટે જાગૃત રહેવું. શનિવારે શાંતિથી કામકાજ કરવું. મંગળવારે સાંજ સુધીમાં ધારેલું કામ થાય. ગુરુવાર લાભદાયી નીવડે.

- Advertisement -

સિંહ (મ, ટ)
આ અઠવાડિયે, તમારા કાર્યક્ષેત્રમાં સાથ સહકાર મળે, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, કૌટુંબિક મતભેદ દૂર થાય, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બને, જૂના વિવાદ સમાપ્ત થાય, કાર્યક્ષેત્રમાં પદોન્નતિ મળવાની શક્યતા છે , ઘરના લોકો અને મિત્રો પાસે, મનની વાત મૂકવામાં વિલંબ ન કરવો, બીમારીથી સાચવવું. ખાસ કરીને વડિલો માટે સમય સારો નથી, આથી કોરોના અંગેના બધા નિયમો પાળવા . બુધવારે વાહન વ્યવહાર માટે સંભાળી ચાલવું. શુક્રવારે કોર્ટે કચેરીનાં પ્રશ્નોમાં સફળતા મળી શકે છે.

કન્યા (પ, ઠ, ણ)
આ સપ્તાહે, જીત મેળવવા વધુ મહેનત કરવી પડશે , પોતાના હરીફ અને વિરોધી લોકોથી, તમારી નવી યોજનાઓને ગુપ્ત રાખવી, દામ્પત્ય જીવનમાં મતભેદ જણાય તો સાવધાની રાખવી , ખર્ચ અને રોકાણ પહેલા આયોજન કરવું જરૂરી છે નહીં તો વધુ ખર્ચ થવાનો ભય રહે. , રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, મહત્ત્વનો નિર્ણય પહેલા જાણકારની સલાહ લેવી, કૌટુંબિક વિવાદથી અંતર જાળવવું, એકંદરે સપ્તાહ સારું જણાય છે . સોમવારે શાંતિથી દિવસ પસાર કરવો. બુધવારે લાભ થાય તેમ છે. શુક્રવારે તમારા લાભમાં, જમીન, મકાન કે નાણાકીય પ્રશ્નનો નિકાલ આવે.

તુલા (2,ત)
આ સપ્તાહે, ભાગ્ય કે પછી ઈશ્વરની અણધારી સહાય, આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, વાણી વર્તનમાં મર્યાદા જાળવવી, બીજા પ્રત્યે આદરભાવ રાખવો, આપનું મૌન અડચણની દવા બને, માટે વધુ બોલવું નહીં. વિદેશમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ છે , કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી. વૃધ્ધો અને બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરવી. સપ્તાહ સુખમય પસાર થાય. શનિવારે હનુમાનજી ની ઉપાસના લાભદાયી નીવડે.. મંગળવારે આર્થિક વિકાસની શક્યતા છે. ગુરુવારે સફેદ રંગની સાથે સંબંધિત કામમાં લાભ થાય.

વૃશ્ર્ચિક (ન, ય)
આ અઠવાડિયે, જીવનમાં પ્રગતિ માટે, સામુહિક કાર્યની બધી જવાબદારી પોતાના ઉપર લેવી હિતાવહ નથી, ખોટી અને વધુપડતી જવાબદારી, આર્થિક અને માનસિક ટેન્શન ઊભું કરે છે. જમીન મકાન કે સ્થાવર સંપત્તિની લે વેચમાં ધ્યાન રાખવું. મોસાળ પક્ષથી લાભ સંભવ છે , નવા કાર્યનો શુભારંભ સંભવ થઈ શકે છે , આપે બાંધેલી આર્થિક પાળથી મુકેલી દૂર થાય, ખાસ કરીને પોતાના પરિવારનમાં આરોગ્યનું ધ્યાન રાખવું. લગ્નના પ્રસંગે જમવાનું ટાળવું. શનિવાર અને રવિવાર શાંતિ અને આનંદથી પસાર થાય.

ધનુ (ભ, ધ, ઢ, ફ)
આ અઠવાડિયે તમોને શાંતિ અને આનંદ માણી શકાય તે માટે, કુટુંબ, મિત્રો અને ધંધાકીય મનભેદ-મતભેદ ટાળવા, સુસુપ્ત સમસ્યાઓ પુન: માથું ઊંચકાતી જણાય, તેથી આર્થિક વિવાદ ટાળવો, ખોટા અવિચારી ખર્ચ ટાળવા હિતાવહ છે. વડિલો કે સિનિયર સિટીઝન ની તબિયત સાચવવી. મંગળવારે સારા સમાચારની પ્રાપ્તિ સંભવે, નવી યોજનાનું આયોજન સંભવ છે , મગજને ઠંડો રાખશો તો… આનંદ, અને મનોરંજનમાં દિવસો પસાર થતા જણાય છે.

મકર (ખ, જ)
કૌટુંબિક જીવનમાં સારા પ્રસંગો આવી રહ્યા છે. તમારી અને ઘરના સભ્યોની સુખ શાંતિ માટે, આ સપ્તાહે ઉતાવળિયું પગલું ન ભરવું, આપના કાર્ય અને વિચારથી બીજાને પ્રોત્સાહિત કરો તેવું બને, જે તમને લાંબા ગાળે મદદરૂપ થાય . દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાશે, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, નવી તક ઝડપવામાં વિલંબ ન કરવો, શનિવાર અને રવિવારે, દિવસો ધીરજ અને આનંદ થી પસાર કરવા.

કુંભ (ગ, શ, સ)
આ અઠવાડિયે, આનંદની વાત છે કે.. તમારા, લાંબા ગાળાના, યોગ્ય આયોજન અને સાહસથી સફળતા મળશે , પોતાની આગવી વિશેષતાથી બીજા લોકોને થાય તેટલી મદદ કરવી, ખોટી દલીલબાજી કરી સમય વેડફવો નહિ, જમીન સંબંધી કાર્યમાં સાનુકૂળતા જણાય છે , સામાજિક અને પારિવારિક કાર્યો પૂરા થાય, સવારના સમયમાં વેપાર વધારવા, સાનુકૂળતા રહે તેમ જણાય છે . શનિવારે આ અંગે પ્રયાસ કરવો. મંગળવારે આર્થિક વિકાસ હાંસલ કરી શકાય. ગુરુવારે વડિલો અને સિનિયર સિટીઝન ની તબિયત જાળવવી. બાળકો ની પ્રગતિ જણાય છે.

મીન (દ, ચ, ઝ, થ)
આ સપ્તાહે આવક અને શાંતિ વધારવા અથવા ધંધાકીય કે અન્ય ગુંચવણ અંગે ઉકેલ લાવવા માટે વડીલની મદદ ઉપયોગી નીવડે, આર્થિક પરિસ્થિતિ સુધરે, અંગત પ્રશ્નોને કારણે મૂંઝવણ વધે, સાથે સાથે… નવી તકોનું નિર્માણ પણ જણાય છે. જૂના સંબંધ ફરી તાજા થાય, જીવનનાં મતભેદ દૂર થાય, નોકરી ધંધા કે કુટુંબ માં બદલાવની અનુભૂતિ થાય. ઉત્સાહમાં વધારો થાય. શેરબજારમાં તેજીનો ચમકારો જોવા મળે. નવા રોકાણ સમજી વિચારીને કરવા જરૂરી છે.
મંગળવારે આર્થિક ફાયદો દેખાય. શુક્રવારે જૂના મતભેદ દૂર કરવા માટે સારો સમય છે.
મંગળવારે આર્થિક ફાયદો દેખાય. શુક્રવારે જૂના મતભેદ દૂર કરવા માટે સારો સમય છે.

You Might Also Like

100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ: હોળી અને ધૂળેટી વચ્ચે પડતર દિવસ

મંગળનું કુંભ રાશિમાં ગોચર થતાં જ 5 દિવસ બાદ 4 રાશિના જાતકોને થશે ધન લાભ

મીન રાશિમાં શનિ-બુધની યુતિ થતા જાણો કઈ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ

મેષ અને મિથુન સહીત જાણો કઈ રાશિના જાતકો પાર થશે ધનવર્ષા તથા સૂર્યગ્રહણ પર પણ પંચગ્રહી યોગ

શનિ-મંગળે બનાવ્યો અર્ધકેન્દ્ર રાજયોગ, જાણો કઈ રાશિના જાતકોની થશે ચાંદી જ ચાંદી

TAGGED: astro, HOROSCOPE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢને કાળી ટીલ્લી લાગતા રહી ગઇ: પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકલ્યો
Next Article રાજકોટમાં ઘરે-ઘરે બિમારી: ઉધરસ, તાવ, શરદીનાં કેસોમાં ઉછાળો નોંધાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ: હોળી અને ધૂળેટી વચ્ચે પડતર દિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ASTROLOGER

મંગળનું કુંભ રાશિમાં ગોચર થતાં જ 5 દિવસ બાદ 4 રાશિના જાતકોને થશે ધન લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ASTROLOGER

મીન રાશિમાં શનિ-બુધની યુતિ થતા જાણો કઈ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?