મેષ- આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો. પરિવારમાં કોઈ નવા સભ્ય આવી શકે છે, વેપારમાં થશે લાભ.
વૃષભ- ધન સંબંધિત કોઈ પણ બાબત ઉકેલાઈ શકે છે, કારકિર્દીમાં લાભની સંભાવના રહેશે, આધ્યાત્મિક ગુરૂનો સહયોગ મળશે.
- Advertisement -
મિથુન- આર્થિક લાભનો યોગ છે, ભવિષ્ય માટે યોજનાઓ બનશે, જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.
કર્ક- ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરો, પૈસાની તંગી થઈ શકે છે, નવા સંબંધની શરૂઆત થશે.
સિંહ- રોકાણ માટે સારો દિવસ છે, સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, તમને તમારા જીવન સાથીનો સહયોગ મળશે.
- Advertisement -
કન્યા- જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ટૂંકી મુસાફરીનો યોગ છે.
તુલા- વેપારમાં લાભ થશે, પૈસા કમાવાની નવી તકો ઉભી થશે, ખૂબ વ્યસ્ત દિનચર્યા રહેશે.
વૃશ્ચિક- આજના દિવસે પૈસાની લેવડ દેવડ ન કરો, નહીંતર નુકસાન થઈ શકે છે, ફરવા જવાની યોજના બનશે.
ધન- સ્વાસ્થ્ય સારું રહેશે, દિવસ ઉર્જાથી ભરપૂર રહેશે, માન-સન્માન મળશે.
મકર- કેટલીક મુશ્કેલીઓ અચાનક આવી શકે છે, કોઈપણ જૂના રોકાણથી ફાયદો થશે.
કુંભ- માનસિક રીતે પરેશાન થઈ શકો છો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો, વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ સારો છે.
મીન- પૈસા બચાવવા પર ભાર રહેશે, વેપારમાં લાભ થશે, કારકિર્દીમાં પરિવર્તન આવશે.