By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    2 hours ago
    ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
    2 hours ago
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    24 hours ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    1 day ago
    ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું’
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન
    1 hour ago
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    24 hours ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    24 hours ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    24 hours ago
    નેપાળમાં ‘Gen Z’ સરકાર
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત vs ન્યૂઝીલેન્ડ: અમદાવાદમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ, કોણ જીતશે ટાઈટલ?
    1 hour ago
    અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
    2 hours ago
    ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
    2 hours ago
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    1 day ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 hours ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 day ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    2 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હિરાસર એરપોર્ટમાં રૂા.1240 કરોડનો ખર્ચ, ઈન્ટરનેશનલ ફ્લાઈટનું શિડ્યુલ નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હિરાસર એરપોર્ટમાં રૂા.1240 કરોડનો ખર્ચ, ઈન્ટરનેશનલ ફ્લાઈટનું શિડ્યુલ નથી
રાજકોટ

હિરાસર એરપોર્ટમાં રૂા.1240 કરોડનો ખર્ચ, ઈન્ટરનેશનલ ફ્લાઈટનું શિડ્યુલ નથી

Khaskhabar Editor
Last updated: 2024/08/06 at 5:37 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશોની ફલાઈટો શરૂ ન કરાતી હોવાના વિવાદ વચ્ચે સંસદમાં કેન્દ્ર સરકારે એવો જવાબ આપ્યો હતો કે હિરાસર એરપોર્ટનો ખર્ચ અંદાજ કરતા ઓછો થયો છે. રૂા.1405 કરોડના અંદાજ સામે રૂા.1240 કરોડનો ખર્ચ કરાયો છે. કોંગ્રેસનાં રાજયસભાનાં સાંસદ શકિતસિંહ ગોહીલે હિરાસર એરપોર્ટ સંબંધી માહિતી માંગતો પ્રશ્ર્ન પૂછયો હતો તેના લેખીત જવાબમાં ઉડ્ડયન રાજયમંત્રી મૂરલીધને જણાવ્યું હતું કે, એરપોર્ટ ઓથોરીટીના ગુજરાત સરકારે રૂા.1405 કરોડના અંદાજીત ખર્ચ સાથેનો હિરાસર એરપોર્ટ પ્રોજેકટ હાથ ધર્યો હતો જુન મહિનાના અંત સુધીમાં તેમાં રૂા.1240 કરોડનો ખર્ચ થયો છે. હિરાસર એરપોર્ટ માટેની જમીનનું સંપાદન ગુજરાત સરકારે કર્યું હતું અને તે પછી એરપોર્ટ ઓથોરીટીને મફતમાં આપી હતી. એરપોર્ટથી ઈન્ટરનેશનલ ફલાઈટનાં કોઈ શિડયુલ ન હોવાનું પણ જવાબમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હિરાસર એરપોર્ટથી માત્ર ડોમેસ્ટીક વિમાનોનાં જ ઉડાન રહેવાનું એરપોર્ટ ઓથોરીટીની મીટીંગમાં નકકી થયાનું જાહેર થતા જબરો વિવાદ સર્જાયો હતો. ત્યારે કદાચ ઓકટોબરથી વિદેશી ફલાઈટ શરૂ થવાની શકયતા દર્શાવવામાં આવી હતી. વાસ્તવમાં ઈન્ટરનેશનલ ફલાઈટ ઓપરેશન માટે કોઈ ઈન્ફ્રાસ્ટ્રકચર જ નથી.

- Advertisement -

ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ કરવા ઈમીગ્રેશન કસ્ટમ, એરલાઈન્સોની ઓફીસ વગેરે અનિવાયર્ં છે અને તે માટે નવુ ટર્મીનલ બિલ્ડીંગ બાંધવુ પડે અત્યારે એક ટર્મીનલનું નિર્માણ ચાલુ છે તે ચાલુ માસમાં પૂર્ણ થઈ શકે તેમ છે.આ બિલ્ડીંગમાં અનિવાર્ય સુવિધાઓને સામેલ કરી શકાય તેમ નથી.

ઈન્ટરનેશનલ ઓપરેશન માટે વિદેશોની ફલાઈટના મુસાફરો માટે એન્ટ્રી-એકઝીટ ગેટ અલગ રાખવો પડતો હોય છે. રાજકોટના હિરાસર એરપોર્ટથી ઓકટોબરથી ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ કરવાની શકયતા દર્શાવીને વિવાદ થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો.

પરંતુ ઈરીગેશન-કસ્ટમ જેવી સુવિધાની પ્રક્રિયા શરૂ થવા કે અન્ય કોઈ વિગતોનો ફંડ પાડવામાં આવ્યો નથી. તાજેતરમાં પૂર્વ ઉડ્ડયનમંત્રી અને ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી રાજકોટની મુલાકાત દરમ્યાન એવુ વિધાન કરી ગયા હતા કે ઈન્ટરનેશનલ એરપોર્ટ હોય તો આંતર રાષ્ટ્રીય વિમાનો ઉડાન ભરે તે જરૂરી નથી.
આંતર રાષ્ટ્રીય ઉડાનોનો વિવાદ વચ્ચે વેપારી મહામંડળ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે પણ ઈન્ટરનેશનલ ફલાઈટ વહેલીતકે શરૂ કરવા સરકારને પત્ર પાઠવ્યો છે. દુબઈ, મલેશીયા તથા સિંગાપોરની ફલાઈટ માટે સારો ટ્રાફીક મળી શકે તેમ હોવાનું પણ દર્શાવ્યુ છે.

- Advertisement -

You Might Also Like

અક્ષર પાઉંભાજીમાંથી 5 કિલો અખાદ્ય જથ્થાનો નાશ: પનીર અને તેલના 14 નમૂના લેવાયા

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક મેટોડા શાખાના મેનેજર સામે 34 લાખની છેતરપિંડીની ફરિયાદ

રાજકોટના મુખ્ય માર્ગો પર જોખમી રીતે સામાન લઇ દોડતાં વાહનો: વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી

નિર્લિપ્ત રાય ગુનાખોરીને કરશે વિલુપ્ત

TAGGED: Hirasar airport, international flight schedule, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અનામત પર SCના ચુકાદા સામે દલિતોનું 21મીએ ભારત બંધ
Next Article ‘કયા આધાર પર 77 મુસ્લિમ જાતિઓને આપી દીધો OBCનો દરજ્જો?’: સુપ્રીમ કોર્ટનો TMC સરકારને સવાલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ભારત vs ન્યૂઝીલેન્ડ: અમદાવાદમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ, કોણ જીતશે ટાઈટલ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન
બુધનું શતભિષા નક્ષત્રમાં પરિવર્તન થતા જાણો કઈ રાશિઓના જાતકોએ સાવધાન રહેવાની સલાહ, જાણો ઉપાય
અભિષેક OUT, કુલદીપ IN..? ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ફસાવવા કેપ્ટન સૂર્યાએ રચ્યો ‘ચક્રવ્યૂહ’!
મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ફેબ્રુઆરીમાં ઇક્વિટીસની ખરીદી 3 વર્ષની નીચી સપાટીએ, રૂ. 10,381 કરોડ રહી
ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અક્ષર પાઉંભાજીમાંથી 5 કિલો અખાદ્ય જથ્થાનો નાશ: પનીર અને તેલના 14 નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક મેટોડા શાખાના મેનેજર સામે 34 લાખની છેતરપિંડીની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

રાજકોટના મુખ્ય માર્ગો પર જોખમી રીતે સામાન લઇ દોડતાં વાહનો: વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?