By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    15 hours ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    16 hours ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    2 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    3 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    13 hours ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    14 hours ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    14 hours ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    14 hours ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    15 hours ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    16 hours ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    2 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    16 hours ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    4 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    6 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશભરમાં અનરાધાર વરસાદ: ઉત્તર ભારતમાં મેઘતાંડવે વર્તાવ્યો કાળે કહેર, 22નાં મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > દેશભરમાં અનરાધાર વરસાદ: ઉત્તર ભારતમાં મેઘતાંડવે વર્તાવ્યો કાળે કહેર, 22નાં મોત
ખાસ-ખબરરાષ્ટ્રીય

દેશભરમાં અનરાધાર વરસાદ: ઉત્તર ભારતમાં મેઘતાંડવે વર્તાવ્યો કાળે કહેર, 22નાં મોત

Khaskhabar Editor
Last updated: 2023/07/10 at 10:40 AM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે

દેશભરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. આ તરફ ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે, જ્યાં શનિવાર અને રવિવારના રોજ થયેલા રેકોર્ડ વરસાદે મોટા પાયે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ બની હતી. જેને લઈ અત્યાર સુધી ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા હતા. આ તરફ IMDએ કહ્યું કે, ચોમાસાના વરસાદે દિલ્હીમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો 41 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવામાન વિજ્ઞાનીઓએ આગાહી કરી છે કે, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. IMDએ ગોવા અને ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

- Advertisement -

સોમવાર 10 જુલાઈએ રાષ્ટ્રીય રાજધાનીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદમાં 15 ઈમારતો ધરાશાયી થઈ છે. અનેક સાંસદોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. દિલ્હીના ગાઝિયાબાદમાં આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે. ગુરુગ્રામમાં વરસાદને કારણે લોકોની હાલત દયનીય છે. ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેને જોતા પાંચ જિલ્લા દેહરાદૂન, ઉત્તરકાશી, નૈનીતાલ, અલ્મોડા અને ઉધમ સિંહ નગરમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. ઉત્તરકાશી અને દેહરાદૂનમાં 10 જુલાઈ, 10 અને 11 જુલાઈએ ઉધમ સિંહ નગર, અલ્મોડામાં 10 થી 12 જુલાઈ અને નૈનીતાલમાં 10 થી 13 જુલાઈ સુધી ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

pic.twitter.com/HZuMctLaSi

— RWFC New Delhi (@RWFC_ND) July 9, 2023

- Advertisement -

ઉત્તર ભારતમાં છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન 200 મિલીમીટર (mm) થી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે જમ્મુ અને કાશ્મીરથી હરિયાણા સુધીના ઘણા રાજ્યો સતત બીજા દિવસે રેડ એલર્ટ પર છે. દિલ્હીમાં રવિવારે સવારે 8.30 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 153 મીમી વરસાદ નોંધાયો હતો જે 41 વર્ષમાં જુલાઈમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ છે. જે વરસાદ શરૂઆતમાં ગરમી અને ભેજમાંથી રાહત લાવ્યો હતો, તે હવે પર્વતીય રાજ્યોમાં વિનાશક બની ગયો છે અને નદીઓ વહેતી થઈ છે, જેના કારણે પૂર અને ભૂસ્ખલન થાય છે. પૂરને કારણે કેટલાક માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે અને પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જ્યારે મેદાની વિસ્તારના શહેરો ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પશ્ચિમી વિક્ષેપ અને ચોમાસાના પવનોને કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં મુશળધાર વરસાદ અને દિલ્હીમાં સિઝનનો પ્રથમ ભારે વરસાદ થયો છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે જુલાઈમાં દેશમાં ભારે વરસાદ લાવવો એ સામાન્ય છે, પરંતુ તીવ્ર પશ્ચિમી વિક્ષેપએ વરસાદની પ્રવૃત્તિને વધુ મજબૂત બનાવી છે. આ ભૂમધ્ય પ્રદેશમાંથી નીકળતી વરસાદી પ્રણાલીઓ છે, જે પશ્ચિમ હિમાલયને અસર કરે છે અને વરસાદનું કારણ બને છે.

#WATCH | Madhya Pradesh | The four people who were stranded in the Narmada River near Gopalpur Village in Jabalpur yesterday, have now been safely rescued by NDRF team. pic.twitter.com/kQM7KYnQNZ

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 10, 2023

NDRFએ નર્મદા નદીમાં ફસાયેલા ચાર લોકોને બચાવ્યા
NDRFની ટીમે હવે મધ્યપ્રદેશના જબલપુરના ગોપાલપુર ગામ પાસે રવિવારે નર્મદા નદીમાં ફસાયેલા ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે.

નોઈડા, દિલ્હી અને ફરીદાબાદમાં શાળાઓ બંધ
દિલ્હી અને ગુરુગ્રામ બાદ નોઈડા પ્રશાસને પણ ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની તમામ શાળાઓને આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે આજે બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ તરફ ફરીદાબાદ શાળા પ્રશાસને પણ જાહેરાત કરી હતી કે, વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરની તમામ શાળાઓ સોમવારે બંધ રહેશે.

#WATCH | Himachal Pradesh: In a late-night rescue operation, NDRF team rescued 6 people who were stranded in the Beas River near Nagwain village in Mandi district due to the rise in the water level of the river following incessant rainfall in the state.

(Visuals: NDRF) pic.twitter.com/RQMlHKnBUV

— ANI (@ANI) July 10, 2023

હિમાચલમાં વરસાદનું તાંડવ, 8ના મોત
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકથી વરસાદનો તાંડવ જોવા મળી રહ્યો છે. હિમાચલમાં છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે 8 લોકોના મોત થયા છે. રાજ્યના ત્રણ જિલ્લા, મંડી, કુલ્લુ અને લાહૌલ સ્પીતિમાં કુલ પાંચ પુલ ધોવાઈ ગયા છે અને બિયાસ અને ચંદ્રભાગા નદીમાં વહી ગયા છે. તે જ સમયે, વરસાદ સંબંધિત ઘટનામાં કુલ 9 લોકો ઘાયલ થયા છે અને ત્રણ લોકો લાપતા છે.

NDRFએ 6 લોકોના જીવ બચાવ્યા
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના નાગવૈન ગામ પાસે બિયાસ નદીમાં ફસાયેલા 6 લોકો માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રવિવારે મોડી રાત્રે NDRFની ટીમે રાજ્યમાં અવિરત વરસાદને કારણે નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે મંડી જિલ્લાના નાગવૈન ગામ નજીક બિયાસ નદીમાં ફસાયેલા 6 લોકોને બચાવ્યા હતા.

You Might Also Like

આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે

CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી

વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી

ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન

દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન

TAGGED: delhi, flood, HEAVYRAIN, Himachalpradesh, jammuandkashmir, monsoon, northindia, people, uttrakhand
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સેન્ટ્રલ સામે વેસ્ટ ઝોનની કુલ 384 રનની સરસાઈ
Next Article ગુજરાતના 240 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર: સૌથી વધુ પોણા 7 ઈંચ વરસાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?