જૂનાગઢના ખ્યાતનામ વાજીંદા કલાકર હરિઓમ પંચોલીએ જામનગરમાં આવેલ રિલાયન્સમાં ચાલી રહેલ અંનત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનીમિતે અલગ અલગ ઇવેન્ટ થઈ છે જેમાં 6 માર્ચના રોજ ટાઉનશિપ ડિનરમાં તારીખ વિપુલભાઈ વોરાએ પોતાના વાસળી વાદનથી અને હરિઓમભાઈ પંચોલીએ પોતાના ઓક્ટોપેડ અને પરક્યુસનના તાલથી રિલાયન્સ પરિવારને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારે સૌવ કોઈ મહેમાનો મંત્ર મુગ્ધ થયા હતા હરિઓમ પંચોલી દેશ અને દુનિયામાં પોતાની કલા રજુ કરી ચુક્યો છે અને લોકોના દિલ જીત્યા છે.
હરિઓમ પંચોલીએ અંબાણી પરિવારના લગ્નોત્સવમાં ઓક્ટોપેડ વગાડી બધાને મંત્રમુગ્ધ કર્યા
Follow US
Find US on Social Medias