પાટણ જીલ્લાના હારીજ ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ ના કાર્યકર મોહનભાઇ બજાણીયા દ્વારા માવતર ભોજનાલય અંતર્ગત નિરાધાર નિ : સહાય વૃદ્ધોં ને દિવાળી નિમિતે કપલ દીઠ ૨ કીલો ધી અને ૪ કીલો ગોળ હારીજ નગર પાલીકા ના પૂર્વ પ્રમુખ ચંપાબેન ઠાકર ના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
સામાન મળતા ની સાથે નિરાધાર નિ:સહાય વૃદ્ધો એ હરખની લાગણી અનુભવી હતી. અને આ સંસ્થાનો આભાર માન્યો હતો.

  • જેઠી નિલેેષ પાટણ